Sara Ali Khan Viral Video સારા અલી ખાને શુ જાણી જોઈને જાહેરમાં જ સિક્યોરિટી ગાર્ડના નીચેના ભાગે સ્પર્શ કરવાનો કર્યો પ્રયત્ન ?
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન ચર્ચામાં છે, પરંતુ આ વખતે ચર્ચામાં રહેવાનું 'કારણ' તેના માટે ખરાબ છે.
social media
સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો ગુસ્સે છે.
સારા પર નશાની હાલતમાં સિક્યોરિટી ગાર્ડને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ છે.
આ વીડિયોમાં સારા અલી ખાન એક મિત્ર સાથે જોવા મળી રહી છે, જેણે તેનો હાથ પકડ્યો છે.
તે મુંબઈમાં એક રેસ્ટોરન્ટમાં પ્રવેશતી જોવા મળે છે. તેને જોઈને સિક્યુરિટી ગાર્ડ દિવાલ સાથે ચોંટીને ઉભો રહે છે
સારા તે સિક્યોરિટી ગાર્ડની નજીકથી પસાર થાય છે અને તેને અયોગ્ય રીતે સ્પર્શ કરે છે.
વીડિયો જોતા સારા અલી ખાનને સોસીયલ મીડિયામાં લોકોએ ખૂબ ટ્રોલ કરી હતી અને એના ચારિત્ર્ય અને સંસ્કારો ઉપર ઘણા સવાલો કર્યા હતા
એની આ વાહિયાત હરકતો ઉપર ટીકાઓ પણ કરી હતી સાથે લોકોની કોમેન્ટ મુજબ સારા ન!સેડી ઘમંડી અને પૈસા ના જોરે લોકોને હેરાન કરી રહી છે એવું પણ જણાવ્યું હતું
અભિનેત્રીના ફિલ્મી કેરિયરમાં આવી હરકતો બદલ ઘણો બધો ફરક પડી શકે પરંતુ સારા અલીખાને આ વિષય પર કોઈ પ્રતિક્રિયા નહોતી આપી કે સિક્યુરિટી ગાર્ડની માફી પણ નહોતી માંગી.