રશ્મિકા મંદાના અભિનય સાથે અભ્યાસમાં પણ એક નંબર છે.
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સાઉથથી લઈને બોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવી ચુકી છે.
webdunia
રશ્મિકા અભિનય સાથે જ અભ્યાસમાં પણ હોશિયાર છે. તેણે ઈગ્લિશ લિટરેચર, સાઈકોલોજી અને જર્નાલિજ્મમાં બેચલર ડિગી લીધી છે.
webdunia
રશ્મિકાએ કોલેજના દિવસોથી જ મોડેલિંગ શરૂ કરી દીધુ હતુ અને અનેક ટીવી કર્મશિયલ્સમાં કામ કરવા લાગી હતી.
webdunia
રશ્મિકાએ તેના કોલેજકાળ દરમિયાન ક્લીન એન્ડ ક્લિયર ફ્રેશ ફેસનો ટાઈટલ પણ જીત્યુ હતુ
webdunia
રશ્મિકાએ 2016માં ફિલ્મ કિરિક પાર્ટીતેની એક્ટિંગ કરિયરની શરૂઆત 2016માં ફિલ્મ કિરિક પાર્ટી દ્વારા કરી હતી.
webdunia
રશ્મિકાએ તેની પ્રથમ ફિલ્મ કિરિક પાર્ટીના અભિનેતા રક્ષિત શેટ્ટી સાથે સગાઈ પણ કરી હતી.
webdunia
જો કે, રશ્મિકા અને રક્ષિતે ટૂંક સમયમાં તેમની સગાઈ તોડી નાખી હતી.
webdunia
વર્ષ 2020માં ગૂગલ સર્ચે રશ્મિકા મંદન્નાને ઈન્ડિયાઝ નેશનલ ક્રશનું બિરુદ આપ્યું હતું.
webdunia
રશ્મિકાએ કન્નડ, તેલુગુ અને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની અભિનય દ્વારા લોકોનુ દિલ જીતી ચુકી છે
webdunia
entertainment
ઈંડિયન આઈડલ 13 વિનર ઋષિ સિંહ ગુરૂદ્વારા અને મંદિરમાં ગાતા હતા ભજન
Follow Us on :-
ઈંડિયન આઈડલ 13 વિનર ઋષિ સિંહ ગુરૂદ્વારા અને મંદિરમાં ગાતા હતા ભજન