Gujarat Tourism - ઓગસ્ટમાં ફરવા માટે પરફેક્ટ છે ગુજરાતના આ સ્થળ

શુ તમે ગુજરાતના આ સ્થળો જોયા છે ? નહી તો એકવાર જરૂર જોઈ આવો

social media

સાપુતારા - સાપુતારા ગુજરાતનુ ફેમસ હિલ સ્ટેશન છે. અહી તમે સુંદર નજારા સાથે બોટિંગનો પણ આનંદ ઉઠાવી શકો છો

social media

દ્વારકા - ગુજરાતની આ નગરી હિન્દુઓના ચાર ધામમાંથી એક છે. દ્વારકા ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે

social media

ગીર નેશનલ પાર્ક - આ નેશનલ પાર્ક અને વાઈલ્ડલાઈફ સેંચુરી એશિયાઈ સિંહ માટે ફેમસ છે. ઓગસ્ટમાં તમે ગુજરાતમાં આ સ્થળે જઈ શકો છો.

social media

સ્ટેચ્યુ ઓફ યુનિટી - આ દુનિયાનુ સૌથી ઉંચુ સ્ટેચ્યુ છે. જેની ઉંચાઈ 182 મીટર છે ઓગસ્ટમાં તમે આખા પરિવાર સાથે અહી ફરવા આવી શકો છો

social media

વડોદરા - આ સ્થાન પોતાના ઈતિહાસ અને સંસ્કૃતિ માટે જાણીતુ છે. અહી ફરવા માટે લક્ષ્મી વિલાસ પેલેસ, કીર્તિ મંદિર અને ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વ બગીચા જેવા સ્થાન છે.

social media

સોમનાથ - આ સ્થાન મહાદેવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. જે અરબ સાગર કિનારે આવેલુ છે. ઓગસ્ટમાં તમે તમારા ફેમિલી સાથે અહી દર્શન કરવા આવી શકો છો.

social media

પાટણ - ગુજરાતનુ આ સ્થાન પ્રાચીન કિલ્લાનુ નગર છે.. અહી તમારે રાની કી વાવ અને પાટણ પટોલા સંગ્રહાલય જરૂર ફરવુ જોઈએ.

social media

ભુજ - ભુજ પોતાની સાંસ્કૃતિક ઘરોહર માટે જાણીતુ છે. અહી તમારે ઓગસ્ટમાં જરૂર એક્સપ્લોર કરવુ જોઈએ.

social media

Kush Shah Quits TMKOC - 16 વર્ષ પછી તારક મેહતાના ગોલી એ છોડ્યો શો

Follow Us on :-