કરીના કપૂરે પ્રેગનંસીને લઈને આપ્યો મજેદાર જવાબ
થોડા સમય પહેલા કરીનાની ટમી જોઈને લોકોએ તેના ત્રીજી પ્રેગનેંસી સુધીની વાત કરી નાખી હતી
કરીના કપૂર ત્રીજીવાર મમ્મી બનવાની છે એવી અફવા ફેલાઈ હતી
social media
જેના જવાબમાં કરીનાએ પોતાના ઈસ્ટાગ્રામ પર સ્ટોરી શેયર કરી
social media
કરીનાએ પોતાની પ્રેગનેંસીને લઈને મજેદાર જવાબ આપ્યો છે
social media
તેમણે કહ્યુ હુ પ્રેગનેંટ નથી, આ વાઈન અને પાસ્તાની અસર છે
social media
સેફ ખાને કહ્યુ કે પહેલાથી જ તેઓ દેશની વસ્તીમાં પોતાનુ સારુ એવુ યોગદાન આપી ચુક્યા છે
social media
entertainment
જાહ્નવી કપૂરે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર દેશી અવતારની શાનદાર તસ્વીરો શેયર કરી છે
Follow Us on :-
જાહ્નવી કપૂરે પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉંટ પર દેશી અવતારની શાનદાર તસ્વીરો શેયર કરી છે