થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જ્હાન્વી કપૂરની બોલ્ડ અંદાજ

જાહ્નવીએ થાઈ હાઈ સ્લિટ કટઆઉટ ડ્રેસમાં પોતાની કેટલીક તસ્વીરો કરી શેયર

જાહ્નવીએ થાઈ હાઈ સ્લિટ કટઆઉટ ડ્રેસમાં પોતાની કેટલીક તસ્વીરો કરી શેયર

આ ચમકદાર ડ્રેસમાં જાહ્નવીની બોલ્ડ સ્ટાઇલ જોવા જેવી છે.

જ્હાન્વીએ હાઈ પોનીટેલ, બ્લેક હાઈ હીલ્સ અને ન્યુડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો

જ્હાન્વીના આ ડ્રેસમાં કમર પર મોટો કટ છે.

તસવીરોમાં જ્હાન્વી તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

જાહ્નવી કપૂર આ શિમરી કટ આઉટ ડ્રેસમાં તાજેતરમાં જ આયોજિત એક એવોર્ડ ફંક્શનમાં પહોંચી હતી.

HBD Imran - જ્યારે સીરિયલ કિસર ઈમરાન હાશમીની ફિલ્મ માટે પાકિસ્તાનમાં મચી ભગદડ

Follow Us on :-