શું પઠાણમાં દીપિકા પાદુકોણ અસલી વિલન છે?
દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ પઠાણમાં જોવા મળશે.
social media
હાલમાં જ પઠાણનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થયું છે.
આ ફિલ્મમાં શાહરૂખ ખાન RAW એજન્ટના રોલમાં જોવા મળી રહ્યો છે.
ટ્રેલરમાં દીપિકાને શાહરૂખની લવ ઇન્ટરેસ્ટ તરીકે દર્શાવવામાં આવી છે.
દીપિકા એક સૈનિકની ભૂમિકામાં પણ જોવા મળે છે અને શાહરૂખને અનેક પ્રસંગોએ મદદ કરે છે.
ફિલ્મના ટ્રેલરમાં જ્હોન અબ્રાહમ વિલનની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.
ટ્રેલર રિલીઝ થયા બાદ ઘણા યુઝર્સનું કહેવું છે કે પઠાણની અસલી વિલન દીપિકા છે.
હવે પઠાણનો અસલી વિલન કોણ છે તે તો 25 જાન્યુઆરીએ જ ખબર પડશે.
શાહરૂખની અસલી લડાઈ જ્હોન સાથે નહીં પરંતુ દીપિકા સાથે થવાની છે.
entertainment
સાડી સાથે જાહ્નવી કપૂરએ પહેર્યો હદથી વધારે ડીપ નેક બ્લાઉસ
Follow Us on :-
સાડી સાથે જાહ્નવી કપૂરએ પહેર્યો હદથી વધારે ડીપ નેક બ્લાઉસ