IIFA Awards 2023 વિનર લીસ્ટ, દ્રશ્યમ 2 બની બેસ્ટ ફિલ્મ

IIFA એવોર્ડ્સ 2023 ના વિનરની જાહેરાત થઈ ચુકી છે. આ ઇવેન્ટને વિકી કૌશલ અને અભિષેક બચ્ચને હોસ્ટ કર્યો.

social media

બેસ્ટ મૂવી - દ્રશ્યમ 2

બેસ્ટ ડાયરેક્ટર - આર માધવન (રોકેટરીઃ ધ નબી ઈફેક્ટ)

બેસ્ટ એક્ટર (ફીમેલ) - આલિયા ભટ્ટ (ગંગુબાઈ કાઠિયાવાડી)

બેસ્ટ એક્ટર (મેલ) - હૃતિક રોશન (વિક્રમ વેધા)

બેસ્ટ ડેબ્યુ (ફીમેલ) - ખુશાલી કુમાર (ધોખા રાઉન્ડ ધ કોર્નર)

બેસ્ટ ડેબ્યુ (મેલ) - બાબિલ ખાન (કલા) અને શાંતનુ મહેશ્વરી (ગંગુબાઈ કાઠિયાવાડી)

સિનેમામાં આઉટ સ્ટેન્ડિંગ અચીવમેંટ - કમલ હાસન

બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) - શ્રેયા ઘોષાલ (રશિયા)

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) - અરિજિત સિંહ (કેશરિયા)

સારાએ ઉજવ્યો વિકી કૌશલનો જન્મદિવસ

Follow Us on :-