આમિર ખાનને લાલ સિંહ ચઢ્ઢાના બૉયકોટથી કેટલું થયું નુકસાન?

આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢાએ બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. સોશિયલ મીડિયા પર ફિલ્મના બૉયકોટની ઝુંબેશની ફિલ્મના કલેક્શન પર ઊંડી અસર પડી હતી.

webdunia

ખરાબ શરૂઆત

આમિર ખાન એક મોટો સ્ટાર છે અને તેની ફિલ્મો, સારી કે ખરાબ, હંમેશા બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરે છે.

webdunia

ઠગ્સનુ જોરદાર ઓપનિંગ

તેમની છેલ્લી રિલીઝ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન જેને વિવેચકો દ્વારા બકવાસ ફિલ્મ તરીકે ઓળખવામાં આવી હતી, તેણે પ્રથમ દિવસે 50 કરોડથી વધુની કમાણી કરી હતી.

webdunia

રજાનો પણ ન મળ્યો લાભ

લાલ સિંહ ચડ્ઢા રક્ષાબંધનની રજા છતા પહેલા દિવસે માત્ર 11.70 કરોડ રૂપિયાનુ જ કલેક્શન કરી શકી.

webdunia

લોકોએ વિચારી લીધુ હતુ

આટલા ઓછા કલેક્શન પરથી સ્પષ્ટ થાય છે કે મોટાભાગના લોકોએ નક્કી કરી લીધુ હતુ કે તેઓ આ ફિલ્મ જોશે નહી, જેની અસર સ્પષ્ટ જોવા મળી.

webdunia

કલાકારના નામે આવે છે ભીડ

સામાન્ય રીતે મોટા સ્ટાર્સની ફિલ્મો ખરાબ હોવા છતા પહેલા ત્રણ દિવસમાં સારો બિઝનેસ કરે છે, પરંતુ લાલ સિંહ ચઢ્ઢા આવું ન કરી શકી.

webdunia

બૉયકોટની ઊંડી અસર

જો બૉયકોટના ઝુંબેશને વેગ મળ્યો ન હોત અને ફિલ્મની નકારાત્મક રિપોર્ટ છતાં, લાલ સિંહ ચડ્ઢાનો લાઈફટાઈમ બિઝનેસ લગભગ 170 કરોડનો હોત.

webdunia

બોયકોટ બન્યુ ટેંશન

બોલીવુડમાં બૉયકોટને કારણે ઘણા કલાકારોને નુકશાન થઈ રહ્યુ છે. શુ લોકો બોલીવુડની ફિલ્મોથી કંટાળી ગયા છે કે આ સ્ટાર પ્રત્યેનો એક રોષ છે.

webdunia

કટપુતલીનુ ટ્રેલર રીલીઝ, ઈવેંટમાં શોર્ટ ડ્રેસ પહેરીને પહોંચી રકુલ

Follow Us on :-