Kajol Interesting Facts - કાજોલે ઠુકરાવી દીધી હતી આ હિટ ફિલ્મોની ઓફર

5 ઓગસ્ટ 1974ના રોજ જન્મેલી કાજોલે 16 વર્ષની ઉંમરે તેની પહેલી ફિલ્મ 'બેખુદી' સાઈન કરી હતી.

social media

કાજોલ અભિનેત્રી તનુજા અને નિર્દેશક શોમુ મુખર્જીની પુત્રી છે.

social media

કાજોલના પિતા તેનું નામ મર્સિડીઝ રાખવા માંગતા હતા.

social media

ફિલ્મોમાં કરિયર બનાવવા માટે કાજોલે અધવચ્ચે જ સ્કૂલ છોડી દીધી હતી.

social media

કાજોલની પહેલી હિટ ફિલ્મ બાઝીગર હતી. વર્ષ 1995માં તેની બેક ટુ બેક 5 ફિલ્મો રિલીઝ થઈ હતી.

social media

કાજોલ ભગવાન શિવને માને છે અને હંમેશા હાથમાં ઓમ લખેલી હીરાની વીંટી પહેરે છે

social media

કાજોલે દિલ તો પાગલ હૈ, મોહબ્બતેં, વીર ઝરા, 3 ઈન્ડિયન્સ અને કભી અલવિદા ના કહેના જેવી ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી હતી.

social media

કાજોલે તેની ફિલ્મી કરિયરમાં અત્યાર સુધીમાં છ ફિલ્મફેર એવોર્ડ જીત્યા છે.

social media

વર્ષ 2011 માં, કાજોલને દેશનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.

social media

HBD Kajol કાજોલના 7 સીક્રેટસ

Follow Us on :-