પહેલી ડેટ પર જ અમૃતા સિંહએ કરી દીધુ હતુ સેફને કિસ

અમૃતાએ તેની કરિયરની પીક પર 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.

social media

રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતી અમૃતાને ફિલ્મોમાં આવવા માટે વધુ સંઘર્ષ કરવો પડ્યો ન હતો

અમૃતાએ 1983માં સની દેઓલ સાથે ફિલ્મ બેતાબથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

અમૃતાએ તેની કારકિર્દીની ટોચ પર 12 વર્ષ નાના સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા.

અમૃતા અને સૈફ અલી ખાનની પહેલી મુલાકાત એક ફોટોશૂટ દરમિયાન થઈ હતી.

એક શોમાં અમૃતાએ જણાવ્યું હતું કે તેણે સૈફને પહેલી ડેટ પર જ કિસ કરી હતી.

પહેલી ડેટ પછી સૈફ બે દિવસ અમૃતાના ઘરે રોકાયો હતો.

લગ્નના થોડા સમય બાદ સૈફ અને અમૃતા વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને બંનેએ 2004માં છૂટાછેડા લઈ લીધા.

અમૃતા અને સૈફને બે બાળકો સારા અને ઈબ્રાહિમ અલી ખાન છે.

પિંક લહંગા પહેરી સિદ્ધાર્થની દુલ્હન બની કિયારા આડવાણી જુઓ એક્ટ્રેસનુ વેડિંગ લુક

Follow Us on :-