Drishyam 2 Star Cast Fees: અજય દેવગન થી લઈને તબ્બુ સુધીના કલાકારોએ Drishyam 2 માટે કેટલી ફી વસૂલી

બોલીવુડમાં હાલ દ્રશ્યમ બોક્સ ઓફિસ પર કમાલ કરી રહી છે. તો ચાલો જાણીએ ડાયરેક્ટર અભિષેક પાઠકની દ્રશ્યમ 2 માટે ફિલ્મની સ્ટાર કાસ્ટએ કેટલી ફી ચાર્જ કરી છે.

social media

‘દ્રશ્યમ 2’ની સ્ટાર કાસ્ટની ફીની વાત કરીએ તો સૌથી પહેલું નામ અજય દેવગનનું આવે છે. અજય દેવગને ‘દ્રશ્યમ 2 માટે લગભગ 30 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ તબ્બુએ આ માટે લગભગ 3.5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે

સાઉથ સિનેમાની સુપરસ્ટાર શ્રેયા સરને‘દ્રશ્યમ 2’ માટે 2 કરોડની જેટલો ચાર્જ લીધો છે.

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અક્ષય ખન્નાએ પણ દ્રશ્યમ 2 માટે લગભગ 2.5 કરોડની મોટી રકમ વસૂલી છે.

'દ્રશ્યમ 2'માં અજય દેવગનની દીકરીનો રોલ કરનાર અભિનેત્રી ઈશિતા દત્તાએ તેના રોલ માટે લગભગ 1.2 કરોડ રૂપિયા ફી લીધી છે.

ફિલ્મી બીટની રિપોર્ટ મુજબ દ્રશ્યમ 2 (Drishyam 2)નુ કુલ બજેટ 50 કરોડની આસપાસ હતુ.

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 150 કરોડની કી કમાb કર ચુકી હૈ

દ્રશ્યમ 2 સુપરહિટ થવાના 5 કારણો

Follow Us on :-