દીપિકાની ભગવા બિકની પર હંગામો, પૂતળા સળગાવ્યા, પાયલના બચાવ

પઠાન ફિલ્મ "બેશર્મ રંગ" ગીતમાં દીપિકાની હૉટનેસએ લોકોના છક્કા છુડાવ્યા છે.

આપત્તિજનક પરિધાન

બીજી બાજુ મધ્યપ્રદેશના ગૃહ રાજ્ય મંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ કહ્યું કે ટુકડે-ટુકડે ગેંગની સમર્થક દીપિકાનો ડ્રેસ વાંધાજનક છે.

પૂતળા સળગાવ્યા

દીપિકાએ કેસરી રંગની બિકીની પહેરવા સામે પણ વાંધો ઉઠાવ્યો છે. ઇન્દોરમાં શાહરૂખ અને દીપિકાના પૂતળા સળગાવવાના સમાચાર છે.

રંગને ટારગેટ ના કરો

પાયલ રોહતગી દીપિકાના બચાવમાં કૂદી. તેણે આ વિવાદને મૂર્ખતા કહ્યુ છે અને કહ્યુ કે રંગને ટારગેટ ન કરવા જોઈઈ. આ સાચુ નથી.

દીપિકાએ કઈ પણ ખોટુ નથી કર્યુ

દીપિકાએ કોઈ ભગવાનની ફોટાને તો બિકનીમા નથી રાખ્યુ છે.

પબ્લિસિટી સ્ટંટ

જે લોકો તેના પર વિવાદ ઉભા કરી રહ્યા છે આ માત્ર પ્રચાર માટે કરાઈ રહ્યુ છે.

પોર્ન અભિનેત્રી તરફ ઈશારો

પાયલના કહેવા પ્રમાણે, જ્યાં સુધી અશ્લીલતાની વાત છે, દેશે પોર્ન એક્ટ્રેસને પોતાના માથે બેસાડી છે અને તે માત્ર દીપિકાને જ અશ્લીલ જ જુએ છે.

પઠાન ચર્ચામાં છે

જોકે, વિવાદ વધુ ગરમાયો છે અને 'પઠાણ' ચર્ચામાં છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

વેકેશન પર નિકળી જાહ્નવી કપૂર, બિકની પહેરી મચાવ્યો હંગામો

Follow Us on :-