65 વર્ષના અનિલ કપૂરની યુવાનીનું રહસ્ય છે સેક્સ

અનિલ કપૂર 65 વર્ષના છે, પરંતુ હજુ પણ જુવાન દેખાય છે. તેણે તેની યુવાનીનું રહસ્ય ખોલ્યુ છે.

social media

વય 65 વર્ષની થઈ ગઈ છે, પરંતુ હજુ પણ યુવાનોને ટક્કર આપે છે

તાજેતરમાં કોફી વિથ કરણમાં કરણ જોહરે તેમને યુવાનીનું રહસ્ય પૂછ્યું હતું.

અનિલ કપૂરે જવાબ આપ્યો - સેક્સ, સેક્સ અને સેક્સ.

જોકે, બાદમાં તેણે તરત જ કહ્યું કે તે સ્ક્રિપ્ટેડ હતુ

તાજેતરમાં જ અનિલ કપૂર નાનાજી બન્યા છે..

અનિલ કપૂર બોલિવૂડના એવા કલાકારોમાંથી એક છે જેમના પર વયની કોઈ અસર દેખાતી નથી

Brahmastra ફિલ્મના 6 પ્લસ અને 6 માઈનસ પોઈન્ટ

Follow Us on :-