આલિયા ભટ્ટની પહેલી ફિલ્મ માટે મળી હતી આટલી ફી

બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે 19 વર્ષની વયમાં બોલીવુડમાં પગ મુક્યો હતો. તેણે કરણ જોહરની ફિલ્મ સ્ટુડેંટ ઓફ ધ ઈયર દ્વારા ઈંડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતુ.

photo credit - alia bhatt inst

આલિયાની સાથે આ ફિલ્મ દ્વારા વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ બોલીવુડ ડેબ્યુ કર્યુ હતુ. આલિયાને પોતાની ડેબ્યુ ફિલ્મમાં 15 લાખ રૂપિયા ફી મળી હતી.

એક ઈંટરવ્યુ દરમિયાન આલિયાએ જણાવ્યુ કે તેણે પોતાની પહેલી કમાણીનો ખર્ચ કરવાને બદલે પોતાની માતાના હાથમા મુકી દીધી હતી.

આલિયાએ એ પણ ખુલાસો કર્યો કે તેમણે પોતાની પહેલી કાર 20 વર્ષની વયમાં ઑડી ક્યુ 5 ખરીદી હતી.

આલિયા આ સમયે બોલીવુડની હાઈએસ્ટ પેડ એક્ટ્રેસેસમાંથી એક છે. તે હાઈવે, આરઆરઆર, ગંગૂબાઈ કાઠિયાવાડી જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન થી હોલીવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે. તાજેતરમાં તેણે આ ફિલ્મનુ શૂટિંગ ખતમ કર્યુ છે.

આલિયા જલ્દી જ રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ઉપરાંત તે રોકી ઔર રાની કી પ્રેમ કહાની અને જી લે જરા માં પણ દેખાશે.

Big Boss 16: સલમાનની ફી અને ક્ટેસ્ટેટ ની યાદી

Follow Us on :-