Alia Bhatt Baby - આલિયા ભટ્ટ આ શહેર અને હોસ્પિટલમાં આપશે બાળકને જન્મ

આલિયા ભટ્ટ નવેમ્બરના અંતિમ કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં બેબીને જન્મ આપશે.

social media

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના પહેલા બાળકની રાહ જોઈ રહ્યા છે

social media

આલિયા અને ઋષિના પરિવારમાં છે ખુશીઓનો માહોલ

social media

આલિયા ભટ્ટ નવેમ્બરના અંતિમ કે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં બેબીને આપશે જન્મ

social media

સૂત્રો મુજબ શહેર અને હોસ્પિટલ ફાઈનલ કરી લેવામાં આવ્યુ છે.

social media

આલિયા મુંબઈ સ્થિત એચ.એન. રિલાયંસ ફાઉંડેશન હોસ્પિટલમાં પોતાના પહેલા બાળકને જન્મ આપશે.

social media

આ હોસ્પિટલનુ રણબીરના પિતા ઋષિ કપૂર સાથે છે કનેક્શન

social media

આલિયાના સસરાએ અહી લીધા હતા અંતિમ શ્વાસ

social media

આલિયા માટે આ વર્ષ ખૂબ જ ખાસ છે. તેમની 3 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સફળતા મેળવી છે.

social media

શુ આપ હેમા માલિનીનુ પુરૂ નામ જાણો છો ?

Follow Us on :-