Drishyam 2 માં અજયની 'પત્ની' રિયલ લાઈફમાં છે ખૂબ જ હોટ

શ્રિયા સરને દ્રશ્યમ સીરિઝની ફિલ્મોમાં અજય દેવગનની પત્નીની ભૂમિકા ભજવી છે. શ્રિયા રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.

webdunia

ફિલ્મમાં સાધારણ હાઉસવાઈફ તરીકે જોવા મળેલી શ્રિયા રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે.

શ્રિયાના હોટ ફોટોઝ સતત ચર્ચામાં રહે છે.

40 વર્ષની શ્રિયાનું પૂરું નામ શ્રિયા સરન ભટનાગર છે.

શ્રિયાનો જન્મ હરિદ્વારમાં થયો છે.

શ્રિયાએ કરિયરની શરૂઆત તેલુગૂ ફિલ્મો દ્વારા કરી

શ્રિયાએ કેટલીક હિન્દી ફિલ્મો પણ કરી, પણ દક્ષિણ જેવી સફળતા હિન્દી ફિલ્મોમાં ન મળી

શ્રિયાએ 2018માં એશિયન બોયફ્રેંડ સાથે લગ્ન કર્યા અને તેમની એક પુત્રી પણ છે.

કૃતિને પ્રભાસે કર્યુ પ્રપોઝ

Follow Us on :-