Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

શિકાર કરવા આવેલા બે સિંહોને ગાયે હિમંત કરીને હંફાવ્યા

ગીર નજીક જંગલમાં બે સાવજો શિકારની શોધમાં હતા. ત્યાં બંને સિંહોઓને જંગલમાં ગાય નજરે પડતાં તેના પર હુમલો કર્યો હતો અને તેનું મારણ કરવા પ્રયાસ કર્યો હતો. ડાલામથ્થાએ ગાય પર હુમલો કરતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી #gujaratnewsonline #latestnewsingujarati #girlions