Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

Numerology 2023 Moolank 6 - મૂલાંક 6 વાળાનુ રાશિફળ

અંક જ્યોતિષ મુજબ મૂલાંક 6 શુક્રનુ પ્રતિનિધિત્વ કરે છે. 6 મૂલાંક વાળા લોકો જીવનમાં વધુ સંતુલિત હોય છે. તે પોતાના પરિવારના સભ્યોને બધી સુખ સુવિદ્યાઓ આપવામાં સક્ષમ હોય છે. તેમનુ ખૂબ જ આકર્ષક વ્યક્તિત્વ હોય છે. તેમને વિલાસિતાપૂર્ણ જીવન શૈલી પસંદ હોય છે. જો કે તેઓ સમય માટે એક ખૂબ જ વ્યવસ્થિત દ્રષ્ટિકોણ કાયમ રાખે છે. તેઓ મોટા ઉદાર દિલવાળા હોય છે. #numerology2023 #moolank6