Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

સુરતની સ્કૂલમાં MLA કાનાણીને રજૂઆત કરતાં AAPના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે માથાકૂટ

સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા પ્રવેશોત્સવમાં આમ આદમી પાર્ટી દ્વારા અલગ-અલગ મુદ્દાઓને લોકો સમક્ષ મૂકવામાં આવી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી પ્રવેશ ઉત્સવને લઈને આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. અથવા તો પછી જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોની હાજરી હોય ત્યાં શાળાઓમાં વાલીઓની હાજરીમાં તેમની સામે રજૂઆત કરવામાં આવી રહી છે #newsofgujarat #gujaratinews #webduniagujarati