Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં આગ, હોસ્પિટલમાંથી 60નું રેસ્ક્યુ

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા દેવ કોમ્પ્લેકસમાં ત્રીજા માળે આવેલી એક કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા અફરાતફરી મચી છે. ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. કંપનીના સર્વરરૂમમાં આગ લાગતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ છે. #gujaratinews #ahmedabadnews #webduniagujarati