Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video Gallery

ચીકલીગર ગેંગના કુખ્યાત આરોપીઓ પર ક્રાઈમબ્રાંચના 12 પોલીસકર્મી તૂટી પડ્યા

સુરત શહેર અને જિલ્લામાં ચીકલીગર ગેંગનો ખૂબ જ આતંક જોવા મળે છે - પોલીસને ચોક્કસ માહિતી ન મળે ત્યાં સુધી તે હાથે લાગતા નથી - અનેક વખત પોલીસને પણ ચકમો આપીને ફરાર થવામાં સફળ થઈ જાય છે - આજે સુરત ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમી આધારે બારડોલી નજીક ઓપરેશન કર્યું હતું. - ચીકલીગર ગેંગના બે કુખ્યાત સાગરિતોને ઝડપી પાડવામાં આવ્યા #ગુજરાતી #gujaratinews