Mesh Yearly Horoscope 2026 - વર્ષ 2026 માં મેષ રાશિના જાતકો પર થશે ધન વર્ષા, આર્થિક સ્થિતિ સુધરશે
મેષ રાશિ પર 29 માર્ચ 2025 થી શનિની સાઢેસાતીનુ પ્રથમ ચરણ શરૂ થયુ છે. શનિ મીન રાશિમાં છે ત્યા સુધી આ ચરણ ચાલશે. બૃહસ્પતિનુ ગોચર તમારા પરાકમ અર્થાત ત્રીજા ભાવથી ચતુર્થ ભાવમાં રહેશે પછી પંચમ ભાવમાં હશે જેની નવમી દ્રષ્ટિ એકાદશ ભાવના રાહુ અને દ્વાદશ ભાવના શનિ પર રહેશે. જેને કારણે તમને શનિ અને રાહુ બંનેમાંથી સારા પરિણામ મળી શકે છે. #મેષરાશિફળ2026 #meshrashifal2026 #astrology2026 #horoscope2026 #gujaratiastrology #rashifal2026 #meshrashifal #meshrashifal2026 @WebduniaGujarati