Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાસ્તુ વિજ્ઞાનની અંદર પણ છે મીઠાંના કેટલાક ઉપાય , જે ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

વાસ્તુ વિજ્ઞાનની અંદર પણ છે મીઠાંના કેટલાક ઉપાય , જે ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
, મંગળવાર, 21 જૂન 2016 (15:06 IST)
મીઠાના ટોટકા 
 
મીઠા વગર ભોજનનું આનંદ અમે ક્યારે ઉઠાવી નહી શકતા. જ્યારે સુધી ભોજનમાં સ્વાદમુજબ મીઠું ન નખાય , ત્યારે સુધી ભોજન કરવાનું મજા જ નહી આવે. 
 
આથી આ બાબતે મીઠું ખૂબ જરૂરી છે. ડાકટરની રાયમાં પણ મીઠું અમારા શરીર માટે જરૂરી છે. કારણકે એમાં આયોડીન હોય છે જે અમારા શરીરના મેટાબોલિજ્મને નિયંત્રિત રાખે છે. 
જરૂરી છે મીઠું 
 
સાથે જ જો શરીરમાં મીઠાની કમી થઈ જાય તો અમારા રક્તચાપ ઓછું , થઈ જાય છે, અમને નબળાઈ થવા લાગે છે આથી મીઠનું મહત્વ અમારા જીવમમાં ઘણું વધારે છે. પણ જ્યોતિષ શાસ્ત્ર માં પણ મીઠું મહ્ત્વપૂર્ણ છે , આ તમને પહેલા ક્યારે ન સાંભળ્યું હશે. 

વાસ્તુ ઉપાય
જ્યોતિષ શાસ્ત્રની શાખા વાસ્તુ શાસ્ત્ર મુજબ મીઠામાં ગજબની શક્તિ હોય છે એ ન માત્ર તમારા ઘરને સકારાત્મક ઉર્જા થી ભરે છે પણ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધારવાન કામ કરે છે. 
webdunia
સૉલ્ટના ઉપાય 
એના ઉપયોગથી કરેલ થોડા વાસ્તુ ઉપાયોથી તમને મીઠુંથી મળતા લાભ લાભ મેળવી શકો છો. જરૂર છે તો આ ઉપાયોને યોગ્ય રીતે સમઝીને આજમાવવાની.. 
 
 

નજર દોષથી બચાવે
આમ તો તમારા મીઠાના ઉપયોગથી નજર દોષ દૂર કરવાના ઉપાય વિશે સાંભળ્યું હશે . ભારતીય પરિવારોમાં આ ઉપાય ખૂબ પ્રસિદ્ધ છે. આ ઉપાય મુજબ. જો કોઈ માણસને નજર લાગી ગઈ હોય તો ચપટી મીઠું લઈને એના માથા થી પગ સુધી ઉતારીને અને પછી એને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવું જોઈએ. 
webdunia
ભારતમાં મશહૂર 
માન્યતા છે કે આથી નજર લાગતા જેવા દોષ દૂર થઈ જાય છે . ઘણા લોકો એને અંધવિશ્વાસ માને છે , પણ શાસ્ત્રોમાં નજર લાગવા અને નજર દોષના કારણે થતા પ્રભાવો વિશે ઘણું વિસ્તારથી જણાવ્યા છે. 
 

રોગ દૂર થશે 
આમ તો વાસ્તુ વિજ્ઞાનની સલાહમાં મીઠું અને કાંચ બન્ને જ રાહુની વસ્તુ છે , એટલે કે બન્ને જ રાહુ ગ્રહથી સંકળાયેલા છે. આ બન્ને રાહુના નકારાત્મક પ્રભાવને દૂર કરવાના કામ કરે છે. રાહુ નકારાત્મક ઉર્જાને કીટ-કીટાણુના પણ કારક ગણાય છે .તો આનું અર્થ છે કે આ ઉપાયને કરવાથી ન માત્ર ઘરમાં સુખ સમૃદ્ધિનું વાસ થશે, પણ સાથે રોગો ફેલવાનું ડર પણ નહી રહેશે. 
webdunia
જો સતાવે ડર 
મીઠાના ઉપયોગથી થતું આવું જ એક મળતું વાસ્તુ ઉપાય છે. જો કોઈ માણસને  ઘરમાં નકારાત્મક ઉર્જા હોવાના આભાસ થઈ રહ્યા હોય , કે કોઈ આત્મા હોવાનું ડર લાગી રહ્યા હોય કે કોઈ પણ ચિંતાના કારણે એ પરેશાન હોય તો કાંચના વાસણમાં મીઠું નાખીને ઘરના કોઈ ખૂણામાં મૂકી દો. નકારાત્મક ઉર્જા ઘરેથી નિકળી જશે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

આખુ મીઠુ/સબરસ
 
બીજું ઉપાય સબરસના ઉપયોગથી કરાશે. જો તમને સબરસના વિશે પહેલા કયારે નહી સાંભળ્યું છે તો બજારમાં કોઈ દુકાનદારથી એના વિશે પૂછો અને ઘરે લઈને આવો. 

webdunia
એના લાભ 
 
કારણકે મીઠું તમને માલામાલ બનાવી શકે છે . જી હા... સબરસ મીઠું લાલ રંગના કપડામાં બાંધીને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવાથી ઘરમાં કોઈ ખરાબ તાકાતના પ્રવેશ નહી થાય છે. 

ધંધામાં ઉન્નતિ માટે 
જો તમે ધંધામાં પ્રગ્તિ ઈચ્છો છો તો , વધુ લાભ કમાવા ઈચ્છુક છો તો તમારા ઑફિસના  મુખ્ય દ્વાર પર અને તિજોરીના ઉપર આ આખુમીઠું /સબરસને લાલ રંગના કપડામાં બાંધીને લટકાવી દો. જલ્દી જ લાભ મળશે. 
webdunia
 

 

રાહુ-કેતુના અશુભ પ્રભાવને દૂર કરો
 
જો રાત્રે સૂતા પહેલા તમને હૂંફાણા પાણીમાં મીઠું નાખી હાથ-પગ ધોઈને સૂવો તો તમારા ઉપર મંડરાતું રાહુ-કેતુનું
પડછાયું દૂર થશે સાથે જ તમે દરેક પ્રકારના તનાવથી મુક્ત થઈ જશે અને સારી ઉંઘ પણ આવશે. 

webdunia





 
 

રૉક સૉલ્ટ લેંપ 
રૉક સોલ્ટ લેંપ આજકાલ સજાવટી વસ્તુના રૂપમાં ઘણું ઉપયોગમાં લાવી રહ્યા છે. પણ એના પાછળ વાસ્તુ વિજ્ઞાન શું કહે છે આ ઘણા ઓછા લોકો લાણે છેૢ આમ તો ઘરમાં સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ માટે ઑક સૉલ્ટ લેંપના ઉપયોગ કરાય છે. આ પારિવારિક જીવનમાં મેળ બેસાડી અને સાથે આથી નિકળતી સકારાત્મક રૂપથી સ્વાસ્થય ઠીક રાખવામાં પણ સહાયક હોય છે. 
webdunia

બાળકોના સારા સ્વાસ્થય માટે 
જો તમે ઈચ્છો છો કે તમારા ઘરના બાળક ક્યારે બીમાર ન હોય તો , વાસ્તુમાં જણાવ્યા આ ઉપાય કરી શકો છો. 
webdunia

સ્નાનના સમયે 
જેના મુજબ દરરોજ બાળકના સ્નાનના પાણીમાં મીઠું નાખવા જોઈએ. આ એને ખરાબ નજરના દોષથી બચાવી રાખે છે. આ પાણીથી નહાયા પછી એમની બૉડી સકારાત્મક લેયર બનાવી નાખે છે જેથી એને કોઈ પ્રકારની હાનિ નહી થાય. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (21-06-2016)