Webdunia - Bharat's app for daily news and videos

Install App

રક્ષાબંધનની રાખડીમાં ઘણા દોરા છે

અલ્કેશ વ્યાસ
રક્ષાબંધને આપણે બધાં ભાઇ-બહેનો એક અદ્દભૂત સંબંધના રંગમાં રંગાઇએ છીએ. ભારતની આ પરમ્પરા, આ સંબંધમાં ક્યારેય ન તૂટતી અને
W.D  
સમયની સાથે અતૂટ બનતી એક એવી ગાંઠને બાંધે છે, કે જે બીજી કોઇ પણ સંસ્કૃતિમાં લગભગ જ જોવા મળશે.

નવા કપડાં, ઉપહારોની લેવડ-દેવડ, સગાં સાથે મળવું અને ઘણી બધી મોઠાઇઓ- એ બધું તો હોય છે બીજાં તહેવારમાં, પણ ભાઇ-બહેન વચ્ચેના અપાર સ્નેહનું પ્રતીક આ તહેવાર થોડું અલગ જ ઉજવાય છે. ભગવાને બનાવેલાં આ સંબંધને ભાઇ-બહેન ઘણાં વર્ષો સુધી પોતાના સ્નેહ સાથે સીંચવે છે.

એક કાચા-એવા રેશમના દોરામાં સ્નેહ, વિશ્વાસ અને આત્મીયતા સમાયેલી હોય છે. નાનપણમાં એક-બીજાની વસ્તુઓ વાપરવા સામે ઝગડવું, માંની સામે ફરિયાદો કરવી, આખી રાત જાગીને વાતચીત કરવી એ બધું તો હોય છે આ સંબંધમાં, કે જે એને સંપૂર્ણ બનાવે છે.

ભલે આજના સમયમાં તમે તમારા ભાઇથી જુદાં રહો, પણ આ દિવસે તમારી એ બધી યાદો ફરી એક વાર તાજી અને જીવીત બનશે. શું તમને એવું લાગતું નથી કે આ દિવસ ફરી એક વાર તમારી એવી તમામ ભાવનાઓને મહેસુસ કરાવે છે? પરંતુ આજની ભાગંભાગ જીંદગીમાં જ્યારે તમને પોતાની માટે પણ વિચારવાની ફુરસદ નથી, ત્યારે સ્વાભાવિક છે કે આ તહેવારનો ઉમંગ ફીકો લાગશે.
ભાઇ-બહેન વચ્ચે બનેલાં સ્નેહના બંધનના આ સરોવરમાં જ્યારે થોડાંક વર્ષો પહેલાં કમળો ખિલેલાં હતા, ત્યાં
આજે તેના પર લીલ તો જામી નથી ગઇ ને?

શું આજે આ અદ્દભૂત, અનુપમ અને કોમળ સંબંધની ગરમી બનેલી છે, કે પછી તેના પર ઠંડા બરફની પ્લેટો જામવા લાગી છે? મૂળ રીતે ભાવનાઓ તો એ જ છે, પણ તેમને જાહેર કરવાની રીત અમુક હદ સુધી બદલાઇ ગઇ છે અને થોડોક સમય પણ મળતો નથી. આ વખતે ચોક્કસ રીતે કરો તમારી ભાવનાઓની જાહેરાત અને તરત અમને લખી આપો. શું વિચારો છો તમે?

રક્ષાબંધનની શુભેચ્છાઓ સાથે,

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

આગળનો લેખ
Show comments