Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Bihar News- 30 કિમી સુધી જે દેખાયું એના પર ફાયરિંગ, એક મોત થઈ અને 10 લોકો ઈજાગ્રસ્ત

Bihar News-  30 કિમી સુધી જે દેખાયું એના પર ફાયરિંગ, એક મોત થઈ અને 10 લોકો ઈજાગ્રસ્ત
, બુધવાર, 14 સપ્ટેમ્બર 2022 (09:03 IST)

બેગૂસરાયઃ બિહારના બેગૂસરાયમાં એક કલાક સુધી નેશનલ હાઈવે પર 30 કિલોમીટર સુધી અંધાધુંધ ફાયરિંગ કર્યું જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે.


મંગળવારની સાંજે 4થી 5 કલાક વચ્ચે બેગૂસરાય જિલ્લાના બરૌની થર્મલ ચોક પર ફાયરિંગની શરૂઆત થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓ પ્રમાણે બે બાઇક પર સવાર પાંચ ક્રિમિનલે થર્મલ ચોક પર ત્રણ લોકોને ગોળી મારી અને પછી એનએચથી બીહટ તરફ ભાગ્યા હતા.  


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુટકા, તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ લંબાવાયો