Webdunia - Bharat's app for daily news and videos

Install App

જમ્મુ-શ્રીનગરમાં ટેક્સી ઊંડી ખાઈમાં પડી, અકસ્માતમાં 10 લોકોના મોત

Webdunia
શુક્રવાર, 29 માર્ચ 2024 (11:15 IST)
જમ્મુ-શ્રીનગરમાં ટેક્સી ખાડામાં પડી
ટેક્સીમાં હાજર 10 લોકોના મોત થયા હતા
એસડીઆરએફની ટીમ બચાવ કામગીરીમાં લાગી છે
 
જમ્મુ-કાશ્મીરના રામબનમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. આ દરમિયાન જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક ટેક્સી ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. માહિતી મળતાની સાથે જ SDRFની ટીમ બચાવ કામગીરીમાં લાગી ગઈ છે.
 
આ અકસ્માત જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન વિસ્તારમાં બેટરી ચશ્મા પાસે થયો હતો. SDRF ઉપરાંત રામબન સિવિલ કોર્ટ પણ ઘટનાસ્થળે હાજર છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે. 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ… હુમલા પર સૌરભ ભારદ્વાજે શું કહ્યું

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

તીવ્ર ઠંડીના દસ્તક! મેદાનમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું, દિલ્હીમાં ધુમ્મસ

આગળનો લેખ
Show comments