Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાણક્ય નીતિ- આ 4 વાત કોઈને નહી જણાવી જોઈએ

ચાણક્ય નીતિ- આ 4 વાત કોઈને નહી જણાવી જોઈએ
, મંગળવાર, 29 ઑક્ટોબર 2019 (14:59 IST)
વેદ અને નીતિઓના જ્ઞાતા ચાણક્ય પંડિત જેવા મહાન આચાર્ય આવતા સમયમાં કદચ હોય, તેના દ્વારા જણાવેલી વાતો કળયુગમાં ખૂબ જ ઉપયોગી થઈ જઈ રહી છે. એક સામાન્ય પરિવારમાં જન્મ લેનાર પંડિત ચાણક્યની અંદર રાજાઓ જેવા ગુણ હતા. માત્ર    આટલું જ નહી રાજનીતિ અને શાસ્ત્રોમાં તેણે કોઈ હરાવી નહી શકતો હતો. 
જો ચાણક્ય પંડિત ન હોતા તો રાજા ચંદ્રગુપ્ત મૌર્ય વંશના આટલું મોટું સામ્ર્રાજ્ય ક્યારે ઉભો નહી કરી શકતા, તમને વિશ્વાસ નહી હશે પણ ચાણક્યના કારણે જ ભારત સોનાની ચકલી કહેલાવ્યું કારણકે તેમની રણનીતિને વિદેશી રાજા પણ નહી સમજી શકતા હતા. 
 
જીવન બદલનારી ચાણકયની નીતિઓ 
 
મહાન પંડિત લોકોને શિક્ષા આપતા કહે છે કે માણસને એવા ધનની ઈચ્છા નહી કરવી જોઈએ જેને બહુ કષ્ટ પ્રાપ્ત કરીને કે અધર્મના કાર્ય કરવાથી મળતું હોય, કારણકે અધર્મથી કમાવેલું ધન પેઢીના નાશનો કારણ બને છે. 
 
જે માણસ જરૂરથી વધારે ભોજન કરે છે, કઠોર શબ્દ બોલે છે અને સૂર્ય ઉદય થયા પછી ઉઠે છે તેનો કેટલો પણ મોટું વ્યકતિત્વ બની જાય પણ એ ક્યારે ધનવાન નહી બની શકતા. 
 
કાંટા અને દુશ્મનથી બચવાના બે ઉપાય પગમાં જૂતા પહેરો અને તમારા વ્યક્તિત્વને આટલું ઉપર ઉઠાવો કે દુશ્મનને તમારી સાથે વાત કરતા પહેલા વિચાર કરવું પડે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાભ પાંચમનુ મહત્વ.. પૂજા તિથિ અને મૂહુર્ત