Webdunia - Bharat's app for daily news and videos

Install App

Reliance Centro Store - રિલાયન્સ રિટેલે દિલ્હીમાં દેશનો પ્રથમ 'સેન્ટ્રો સ્ટોર' લોન્ચ કર્યો

Webdunia
મંગળવાર, 27 સપ્ટેમ્બર 2022 (18:25 IST)
• કંપની ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે
• આ મેગા સ્ટોર 75 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલો છે
 
 27 સપ્ટેમ્બર, 2022: ભારતની સૌથી મોટી રિટેલર રિલાયન્સ રિટેલે આજે સેન્ટ્રોન નામનું નવું ફેશન અને જીવનશૈલી ડિપાર્ટમેન્ટ સ્ટોર ફોર્મેટ લોન્ચ કર્યું છે. દેશનો આ પહેલો રિલાયન્સ સેન્ટ્રો સ્ટોર દિલ્હીના વસંત કુંજમાં ખોલવામાં આવ્યો છે. સ્ટોરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે મિડ અને પ્રીમિયમ સેગમેન્ટના ગ્રાહકોની જરૂરિયાતોને પૂરી કરી શકે.
પાર્ટીઓથી લઈને તહેવારો અને લગ્નો સુધીની ખરીદી વસંત કુંજના રિલાયન્સ સેન્ટ્રો સ્ટોર પર કરી શકાય છે. આ મેગા સ્ટોર 75 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. 300 થી વધુ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને 20,000 થી વધુ જીવનશૈલી ઉત્પાદનો પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.
 
ઉદ્ઘાટન પ્રસંગે કંપની ભારે ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. 3999 રૂપિયાની ખરીદી પર ગ્રાહકોને 1500 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. બીજી તરફ જો ગ્રાહક 4999 રૂપિયાની ખરીદી કરે છે તો તેને 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Fake Australian Dollar Factory in Gujarat : ઓસ્ટ્રેલિયામાં 20 વર્ષ રહ્યા પછી પરત ફરેલા વ્યક્તિએ રચ્યો પુરો ખેલ, જાણો આ ગોરખધંધાની સમગ્ર સ્ટોરી

Maharashtra CM- મહારાષ્ટ્રના સીએમ પર સસ્પેન્સ યથાવત, દિલ્હીમાં થઈ નથી વાતચીત,આજે ફરી મુંબઈમાં યોજાશે બેઠક

સાયકો તેના સ્કૂટી પર સુંદર છોકરીઓને જોતાની સાથે જ તેનો પીછો કરતો હતો, જ્યારે સ્કૂટીની ડિક્કી ખુલતી હતી...

Cold Wave - 2 દિવસ પછી તીવ્ર ઠંડી, 10 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી; દિલ્હી-NCRમાં કેવું રહેશે હવામાન?

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

આગળનો લેખ
Show comments