Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાશી વિશ્વનાથ

Webdunia
W.D
વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંયાનું વિશ્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લીંગોમાંનું એક છે. આ મંદિર પાછળના એક હજાર વર્ષોથી અહીંયા આવેલું છે. કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. એક વખત આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીંયા દર્શન કરવા માટે આવવા માંગે છે. આ મંદિરનનાં દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે.

ગંગ ા કિનાર ે સાંકડ ી વિશ્વના થ ગલીમા ં આવેલ ુ વિશ્વના થ મંદિ ર કેટલા ય મંદિર ો અન ે પીઠોથ ી ઘેરાયેલ ુ છ ે. અહી ં એ ક કુવ ો પ ણ છ ે, જેન ે ' જ્ઞાનવાપ ી' ન ી સંજ્ઞ ા આપવામા ં આવ ે છ ે, જ ે મંદિરન ા ઉત્તરમા ં આવે લ છ ે. વિશ્વના થ મંદિરન ી અંદ ર એ ક મંડ પ અન ે ગર્ભગૃ હ આવેલ ુ છ ે. ગર્ભગૃહન ી અંદ ર ચાંદીથ ી મઢેલ ા ભગવા ન વિશ્વનાથન ુ 60 સેંટીમીટ ર ઉંચ ુ શિવલિં ગ આવેલ ુ છ ે. આ શિવલિં ગ કાળ ા પત્થરનુ ં બનેલ ુ છ ે. જ ો ક ે મંદિરન ો અંદરન ો ચો ક એટલ ો વ્યાપ ક નથ ી પ ણ વાતવર ણ બધ ી રીત ે શિવમ ય છે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

Show comments