Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે પેટ્રોલના ભાવ રહ્યા સ્થિર, નથી થયો કોઈ ફેરફાર, જાણો આજનો ભાવ

Webdunia
શુક્રવાર, 29 માર્ચ 2019 (10:23 IST)
આજે દેશની શૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે શુક્રવારે 29 માર્ચ 2019 ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ સ્થિર રાખ્યા. 
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિમંત 72.81 રૂપિયા પ્રતિ લીટર છે તો ડીઝલ 66.39 રૂપિયા પ્રતિ લીટૅર છે. કલકત્તામાં પેટ્રોલ 74.89 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ ડીઝલ 68.18 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે. મુંબઈમાં પેટ્રોલની કિમંત  78.43 રૂપિયા પ્રતિ લીટર તો ડીઝલની કિમંત 69.54 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નઈમાં આજે એક લીટર પેટ્રોલની કિમંત 75.62 રૂપિયા પ્રતિ લીટર છે તો ડીઝલ 70.15 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યુ છે. 
 
ગુજરાતના અમદાવાદમાં આજે (29 March 2019) પેટ્રોલનો ભાવ(Today's Rate of Petrol in Gujarat)  70.19  રૂપિયા પર લીટર છે. અને ડીઝલનો ભાવ 69.39 રૂપિયા પ્રતિ લીટર છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ… હુમલા પર સૌરભ ભારદ્વાજે શું કહ્યું

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, કાશ પટેલ વિશે ટ્રમ્પનું નિવેદન,

તીવ્ર ઠંડીના દસ્તક! મેદાનમાં તાપમાન 7 ડિગ્રીએ પહોંચ્યું, દિલ્હીમાં ધુમ્મસ

આગળનો લેખ
Show comments