Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રીટા ભાદુરી 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે

રીટા ભાદુરી 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે
, મંગળવાર, 17 જુલાઈ 2018 (14:06 IST)
રીટા ભાદુરી નામથી બંગાળી પણ દિલથી હતાં ગુજરાતી
રીટા ભાદુરીનો જન્મ 4 નવેમ્બર 1955માં થયું હતું. બૉલીવુડ ઈંડસ્ટ્રીમાં આ એક્ટ્રેસએ 71 ફિલ મોમાં કામ કર્યો. ટીવી પર પણ રીટા ભાદુરીએ 30થી વધારે સીરિયલમાં કામ કર્યું. તેને ભારતીય સિનેમામાં તેમના સપોર્ટિગ એઓલ્સ માટે ઑળખાય છે. રીટાએ અત્યારે જ સ્ટાર પ્લસના ટીવી સીરિયલ નિમકી મુખિયામાં જોવાયું હતું. 
webdunia
રીટા ભાદુરીએ હિંદે ફિલ્મોની સાથે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમની પહેલી ગુજરાતી ફિલ્મ 2012માં કેવી રીતે જઈશમાં કામ કર્યું છે. તેમણે 100થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ  છે. 
 
ત્યારબાદ તેમણે ગુજરાતી ફિલ્મ કેવી રીતે જઇશમાં વૃદ્ધ મહિલા તરીકે કામ કર્યું હતું તે ઉપરાંત તેમની નામાંકિત ગુજરાતી ફિલ્મો પારકી જણી, ઘેર ઘેર માટીના ચૂલા, સમયની બલિહારી, ચુંદડીના રંગ, ચંદન ચાવાળી, અખંડ ચૂડલો જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત મૈં માધુરી દિક્ષિત બનના ચાહતી હું, દિલ 
webdunia
વિલ પ્યાર વ્યાર, ક્યા કહેના, જુલી, બેટા, વિરાસત જેવી હિન્દી ફિલ્મોમાં પણ તેમની ભૂમિકા વખણાઈ હતી. તેમણે સંખ્યાબંધ ધારાવાહિક જેવી કે સારાભાઇ વર્સિસ સારાભાઇ, હદ કર દી, છોટી બહુ, હસરતે, કુમકુમ, બાનીમાં કામ કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Baby Shower Photos- શાહિદ કપૂર અને મીરા રાજપૂતની મસ્તી