Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિનિટોમાં તૈયાર થઈ જશે આ સ્વીટ કાર્ન મિક્સ મેગી

મિનિટોમાં તૈયાર થઈ જશે આ સ્વીટ કાર્ન મિક્સ મેગી
, ગુરુવાર, 10 જૂન 2021 (16:23 IST)
1 પેકેટ મેગી 
1 કપ સ્વીટ કાર્ન 
1 નાની શિમલા મરચાં 
1 નાનો ટમેટા 
ચપટી ગરમ મસાલા 
1/4 ટીસ્પૂન લાલ મરચાં પાઉડર 
1 મેગી મસાલા પેકેટ 
મીઠુ સ્વાદ પ્રમાણે 
વિધિ 
- સૌથી પહેલા મધ્યમ તાપ પર પેનમાં પાણી નાખી ગરમ કરવા માટે મૂકો. 
- તેમાં સ્વીટ કાર્ન, શિમલા મરચાં, ટમેંટા, મેગી મસાલા અને મીઠુ નાખી 1-2 મિનિટ રાંધવું. 
- નક્કી સમય પછી તેમાં મેગી નાખી 2 મિનિટ સુધી ઢાંકીને રાખો. 
- 2 મિનિટ પછી ગૈસ બંદ કરી ઢાકણુ ખોલી ગરમ મસાલા મિક્સ કરો અને મેગી કોઈ પ્લેટમાં કાઢી લો.. 
-તૈયાર છે સ્વીટ કાર્ન મિક્સ મેગી ગરમાગરમ સર્વ કરો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kitchen Hacks: વાસણોથી નથી જઈ રહી ગંધ તો અજમાવો આ ઉપાય Tips