Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15 ઓગસ્ટથી પહેલા લાંચ થઈ શકે છે જિયો ગીગાફાઈબર

15 ઓગસ્ટથી પહેલા લાંચ થઈ શકે છે જિયો ગીગાફાઈબર
, મંગળવાર, 23 જુલાઈ 2019 (16:27 IST)
જિયોની હાઈ સ્પીડ બ્રાડબેંડ સેવા જિયો ગીગાફાઈબરની કમર્શિયલ લાંચિંગને લઈને પાછલા ઘણા મહીનાથી પ્રયાસ કરાઈ રહ્યા છે. આ વચ્ચે એક રિપોર્ટમાં દાવો કરાઈ રહ્યું છે કે જિયો ગીગાફાઈબરની આધિકારિક લાંચિંગ 12 ઓગસ્ટને થશે. 
 
કહેવાઈ રહ્યું છે કે જિયોના વાર્ષિક સામાન્ય બેઠક (AGM) માં જિયો ગીગાફાઈબરને આધિકારિક રૂપ પર કમર્શિયલી લાંચ કરાય છે. જણાવીએ કે તાજેતરમા ભારતના 1100 શહરમાં જિયો ગીગાફાઈબર બ્રાડબેંડની સેવા રજિસ્ટ્રેશનથી આપી રહ્યા છે. પણ તાજેતરમાં આ સેવા ટેસ્ટિંગથી મળી રહી છે. 
 
તાજેતરમાં રિલાયંસ ઈંડસ્ટ્રીજના ચેયરમેન મુકેશ અંબાનીએએ તિમાહી પરિણામની જાહેરાત કરતા કહ્યું જિયો ગીગાફાઈબરની બીટા ટેસ્ટિંગ સફળ રહી છે. અને જલ્દી જ તેને 5 કરોડ ઘરોમાં પહોચાડશે પણ તેને જિયો ગીગાફાઈબરના પ્લાનના વિશે કોઈ જાણકારી નથી આપી. 
 
તેમજ દ હિન્દુની રિપોર્ટના મુજબ જિયો ગીગાફાઈબરને જલ્દી જ લાંચ કરાશે. તેના દ્વારા ગ્રાહકો માટે બ્રાડબેંડ, એંટરટેનમેંટ અને સ્માર્ટ હોમ આઈઓટી પ્લાન રજૂ થશે. પ્લાનની જાણકારી 12 ઓગસ્ટને વાર્ષિક સામાન્ય બેઠકમાં મળશે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એ 'ઢોંસા-કિંગ'ની કહાણી જેમનાં ઈડલી-ઢોંસા લોકોની દાઢે વળગ્યાં-