Webdunia - Bharat's app for daily news and videos

Install App

દુનિયાના ટોપ 10 ફાઈટર પ્લેન

Webdunia
આજકાલ કેટલાય દેશો વચ્ચે સંબંધોમાં કડવાશ ઊભી થઇ છે. અને આવામાં જો યુદ્ધમાં ઝંપલાવવું પડે, તો દેશની વાયુ તાકાત જ યુદ્ધ માટે અત્યંત ઉપયોગી થઇ પડે છે. ભારતે પણ આ વાતને ધ્યાનમાં રાખીને, આ વર્ષે કેટલાક વિમાનો ખરીદવાનો ઓર્ડર આપયો છે. ચાલો આપણે એક નજર નાખીએ દુનિયાના ટોપ 10 યુદ્ધક વિમાનો પરઃ

F-22 રેપ્ટર એરક્રાફ્ટ,

P.R

(1) યુ.એસનું F-22 રેપ્ટર એરક્રાફ્ટ, જે એની અત્યંત ઘાતક મારક ક્ષમતા, ચપળતા, સુપર ક્રુઝ સ્પીડ માટે જાણીતું છે.

F/A-18 હોર્નેટ

P.R

(2) અમેરિકાનું F/A-18 હોર્નેટ. આ મલ્ટી-મિશન ટેક્ટીકલ એરક્રાફ્ટ, અમેરિકાની ઉંચી પદવીનું રક્ષક છે.

સુખોઇ-27

P.R

3) સુખોઇ-27: જેને ‘રશિયન ફ્લાઇંગ મોનસ્ટર’ તરીકે પણ આળખવામાં આવે છે. આ વિમાન 3,530 કિ.મીની રેન્જમાં આવતી તમામ વસ્તુંનઓનો નાશ કરી શકે છે. 4 G ફાઇટર પ્લેનના લિસ્ટમાં આને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે.

યુરોફાઇટર ટાયફૂનઃ

P.R

4) યુરોફાઇટર ટાયફૂનઃ ચાર દેશોની સાઝેદારીમાં બનાવાયેલું આ વિમાન, યુદ્ધકળામાં પારંગત છે. ‘પ્રાયટોરીયન’ નામની સિસ્ટમ દ્વારા સંચાલિત આ વિમાન, એર-ટુ-એર તેમજ સર્ફેસ-ટુ-સર્ફેસ કોઇ પમ જાતનાં ખતરાથી બચાવવામાં સક્ષમ છે.

JAS 39 ગ્રીપેનઃ

P.R

(5) JAS 39 ગ્રીપેનઃ આ વિમાન એક લાઇટ-વ્હેઇટ પ્લેન છે. આમાં રહેલું X- બેન્ડ રડાર, 120 કી,મી દૂર સુધી લક્ષ્યને પારખી શકે છે.

રફેલઃ એર-ટુ-એર

P.R

(6) રફેલઃ એર-ટુ-એર કોમ્બેટ માટે જાણીતું આ એક ફેન્ચ નિમાન છે, જે ‘સ્પેક્ટ્રા’ વોરફેર સિસ્ટમ દ્વારા સંચાલિત છે.

‘વાઇપર’

P.R

7) આ મલ્ટીરોલ જેટ ફાઇટર એરક્રાફ્ટને ‘વાઇપર’ ના નામથી પણ ઓળખવામાં આવે છે.

T-50 ગોલ્ડન ઇગલઃ

P.R

(8) T-50 ગોલ્ડન ઇગલઃ કોરિયામાં બનાવાયેલું આ વિમાન, દુનિયાના સોપરસોનિક વિમાનોના લિસ્ટમાં શુમાર છે.

મિગ-35:

P.R

(9) મિગ-35: 4++ ગનરેશનનું બિરૂદ અપાયેલું આ જેટ ફાઇટર, સ્વતંત્ર રીતે કામ કરી શકે છે. એની પાંખો પર લગાવવામાં આવેલા LED, એને દૂરથી જ ભય પારખવાની ક્ષમતા પ્રદાન કરે છે.

‘વિગોરસ ડ્રેગન’

P.R

(10) J-10 : ચીનના આ મલ્ટીરોલ ફાઉટર એરક્રાફ્ટને ‘વિગોરસ ડ્રેગન’ નામ આપવામાં આવ્યું છે. આ વિમાનમાં 6.,000 કિલોની યુદ્ધ સામગ્રી લઇ જવાની વ્યવસ્થા છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Adani Bribery case - કોણ છે સાગર અદાણી ? જાણો ગૌતમ અદાણીના ભત્રીજા અને તેમના એનર્જી બિઝનેસ મેનેજમેંટની સંપૂર્ણ સ્ટોરી

નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીને બચાવી રહ્યા છે રાહુલ ગાંધીની પ્રેસ કાંફરેંસની 5 મોટી વાત

Gautam Adani - રસપ્રદ તથ્ય અને વિવાદ જે કદાચ તમે નથી જાણતા

Phalodi Satta Bazar Prediction: મહારાષ્ટ્રમાં કોણ જીતશે, ફલૌદી સટ્ટા બજારના અનુમાને સૌને ચોકાવ્યા

Adani Group Stocks: અડાની સમૂહના શેરમાં મચ્યો હાહાકાર, 20 ટકા સુધી ગબડ્યો સ્ટોક્સ

Show comments