Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ સેક્સ ગેમ્સથી વધારો પાર્ટનરની ઉત્તેજના

Webdunia
ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (16:44 IST)
એક પરિણીત મહિલા અહીં જણાવી રહી છે કે કેવી રીતે કેટલાક ફેરફાર લઈને તેને તેમની નીરસ સેક્સ લાઈફને ફરીથી બનાવી લીધું કામુક અને જોશીલો. લગ્નને 7 વર્ષ થઈ ગયા હતા અને તે જોઈ રહી હતી કે તેમની સેક્સલાઈફની મહત્વતા ઓછી થઈ રહી હતી. જ્યારે તેના નવા નવા લગ્ન થયા હતા તે સમયે સેક્સમાં જે મજા 
અને ઉત્સાહ હતું તે ધીમેધીમે ઓછા થવા લાગ્યું હતું. સેક્સ હવે તેમના માટે નિયમિત રૂટીનન બનતું જઈ રહ્યું હતું અને તે પેશનને મિસ કરી રહી હતી જેના કારણે તે એક બીજા માટે ક્રેજી થઈ જતા હતા. તેનાથી છુટકારો મેળવવા માટે તેને તેમના હસ્બેંડની સાથે સેક્સ ગેમ્સ રમવું શરૂ કર્યું અને પછી બેડરૂમમાં ખોવાયેલી ઉત્તેજના પરત આવી ગઈ. 
તમારી સૌથી ક્રેજી અને વાઈલ્ડ 5 ફેંટેસી ને જુદા જુદા પેપર પર લખો અને પાર્ટનરથી પણ આવું કરવા કહેવું. ત્યારબાદ બધા પેપર્સને બાઉલમાં નાખી દો. હવે વારાફરતી એક-એક પેપર ખોલવું અને તેમાં લખેલી વાઈલ્ડ ફેંટેસીને પાર્ટનરની સામે વાંચવી. આવું કરતા સમયે પાર્ટનરની સાથે ફિજિકલ કાંટેક્ટ બનાવી રાખવું.જરૂરી છે. જેમ હાથમાં હાથ નાખવું, વાળથી રમવું, ગાલ પર લિપ્સ કે આંગળી ગુમાવી. આ રમતથી 15 મિનિટની અંદર બન્નેની અંદર મેન એક્ટ માટે ઉત્તેજના થઈ જશે. 
 
તમે અને તમારા પાર્ટનરને જે પણ ગેમ પસંદ હોય તેને ચયન કરવું. તમે ઈચ્છો તો કાર્ડ ગેમ પણ રમી શકો છો. આ ગેમનો માત્ર એક જ નિયમ હશે કે જે પાર્ટનર હારશે તે તેમના એક કપડા ઉતારશે. હવે તેને ત્યારે સુધી ચાલૂ રાખવું જ્યારે સુધી તમે બન્ને ન્યૂડ ન થઈ જાઓ. 
 
આ ગેમમાં તમને જરૂર પડશે એક ચમચી, આઈસક્રીમ અને આંખ પર બાંધવા માટે પટ્ટીની. ગેમ આ રીતે છે કે જે પાર્ટનરની આંખ પર પટ્ટી બંધી છે. તેને ચમચીમાં આઈસક્રીમ કાઢી બીજા પાર્ટનરને ખવડાવી છે. આ ગેમનો સેંક્સુઅલ પાર્ટ આ છે કે તમે બન્ને બહુ ઓછા કપડામાં છો અને આંખ બંદ કરી આઈસક્રીમ ખવડાવતા સમયે આઈસક્રીમ બૉડી પર પડશે તો પાર્ટનરને બૉડી પર પડેલી આઈસક્રીમને ચાટવું પણ છે. 
 
અમે બધા અમારા મિત્રો સાથે ટ્રૂથ એંડ ડેર ગેમ જરૂર રમ્યું હશે પણ આ સમૌએ આ ગેમમાં થોડું ફેરફાર કરવું અને પૂરી રીતે સેક્સુઅલ બનાવો. પાર્ટનરને એવી ડેયર આપો કે પછે તેનાથી એવા સવાલ પૂછો કે જેનાથી તમને એક્સાઈટેડ અને કામોત્તેજિત થાઓ.
 
ટ્રૂથ એંડ ડેર ગેમની જેમ સ્ક્રેબલ ગેમ પણ અમે બધાને રમ્યું હશે પણ આ સમયે ગેમના રૂલ્સ આ છે કે તમને માત્ર સેક્સી અને સેંસુઅલ વર્ડસ બનાવવું છે અને જે પણ પાર્ટનર હારે છે તેને તે જ કરવું છે જે બીજો પાર્ટનર તેને કરવા માટે કહે છે. યાદ રાખો અહીં પણ પનિશમેંટ સેક્સથી રિલેટેડ જ હોવી જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અંડરવિયર થી લઈને ટીવી જોવા સુધી આ કારણથી ઘટે છે સ્પર્મ

બેડરૂમમાં પતિનો મૂડ ઑફ કરે છે તમારી આ ભૂલોં

અહીં સુહાગરાતે પલંગ ઉપર પાથરવામાં આવે છે સફેદ ચાદર, ગામના લોકો માંગે છે વર્જિનિટીનું પ્રુફ

સેક્સ લાઈફ - સેક્સ અનેક રોગોની દવા પણ છે

ચર્ચામાં છે સ્પ્રેડ ઈગલ સેક્સ પોઝિશન, જાણો તેના વિશે રોચક વાતો

વધુ જુઓ..

નવીનતમ

જાણો શા માટે એક દીકરીએ કરાવ્યું તેમના જ પિતાને સ્તનપાન

શા માટે માનસૂનમાં ફિજિકલ રિલેશન બનાવે છે કપલ્સ? આ રીતે બનાવો સ્પેશલ

આવી રીતે કરશો સેક્સ તો પહોંચી જશો હોસ્પીટલ

પાર્ટનર સાથે સંબંધ બનાવવું પણ જરૂરી છે

તમારામાં છે આ ક્વાલિટીસ તો મહિલાઓ થશે આકર્ષિત

આગળનો લેખ