Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિહાર- લગ્નના દિવસ પછી જ વચ્ચે બજારથી પ્રેમી સાથે ભાગી પત્ની બંગડી દુકાન પતિ કરે રહી ગયો રાહ જોઈ Video વાયરલ

Webdunia
શુક્રવાર, 24 જૂન 2022 (18:01 IST)
લગ્નના સાત જન્મનો સાથે કહેવાય છે. પણ ઘણીવાર પરિજનના દબાણ તેમો બેમેલ ગઠબંધન પણ થઈ જાય છે. એવા બેમેલ સંબંધને સંભાળવુ મુશ્કેલ છે. એવા જ એક બેમેલ સંબંધનો ઉદાહરણ વિહારના મુંગેરથી સામે આવ્યો છે જ્યાં લગ્નના માત્ર 7 દિવસ પછી પણ એક નવપરિણીત વચ્ચે બજારથી પ્રેમી ભાગ નિકળ્યા.

ઘટના બિહારના મુંગેર જિલ્લાની છે. વચ્ચે બજારથી પ્રેમીની સાથે મહિલાને ભગાડવાનો સીસીટીવી ફુટેજ સામે આવ્યો છે. જેમાં તે લાલ સાડીમાં પ્રેમીની સાથે ભાગતી નજરે પડી રહી છે. જણાવી રહ્યુ છે કે બજારથી બંગડી ખરીદવાના બહાને મહિલા તેમના પતિની સાથે આવી હતી. બન્ને બંગડીની દુકાન પર હતા ત્યારે અચાનક મહિલા પતિથી હાથ છુડાવીને પ્રેમી સાથે ભાગી ગઈ. 
<

7 जन्मों की कसम खाई, 7 दिन में ही प्रेमी के साथ भागी दुल्हन.

बिहार के मुंगेर में पति के साथ चूड़ी खरीदने बाजार निकली पत्नी शादी के सात दिन बाद ही पति का हाथ छुड़ा प्रेमी के साथ भाग निकली. फ़िल्मी स्टाइल में प्रेमी के साथ भागने की घटना CCTV में क़ैद, पुलिस ने दोनों को बरामद किया. pic.twitter.com/6Jg3x7olWx

— Utkarsh Singh (@UtkarshSingh_) June 23, 2022 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? RSSએ ભાજપને પોતાનો નિર્ણય જાહેર કર્યો!

છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 5 યુવકોના મોત

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

અરવિંદ કેજરીવાલને જીવતા સળગાવવાનો પ્રયાસ… હુમલા પર સૌરભ ભારદ્વાજે શું કહ્યું

ઘરમાં રમતી 8 વર્ષની બાળકીનું હાર્ટ એટેકથી મોત

આગળનો લેખ
Show comments