Webdunia - Bharat's app for daily news and videos

Install App

Night Creame- નાઈટ ક્રીમ લગાવાના ફાયદા

Webdunia
રવિવાર, 21 માર્ચ 2021 (17:19 IST)
કોઈ પણ છોકરીઓ સુંદર ચેહરા ઈચ્છે છે પણ બદલતા લાઈફસ્ટાઈલ અને વધતા પ્રદૂષણના કારણે ચેહરા પર ગ્લો નહી આવતું. છોકરીઓ સ્કિનની સારવાર કરવા માટે સાવધાન હોય છે. કઈ ક્રીમ તેના પર સૂટ કરશે આ બધી વાતનો ધ્યાન રાખે છે. તે સિવાય છોકરીઓ રાત્રે ચેહરા પર કઈક પર લગાવીને સૂવાથી ગભરાવે છે કારન કે તેને લાગે છે કે રાત્રે ચેહરા પર કોઈ પણ ક્રીમ લગવાથી સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. અમે તમને જાણકારી માટે જણાવીએ કે નાઈટ ક્રીમ સ્કિનને નુકશાન નહી પણ ફાયદા જ પહોંચાડે છે. 
 
આવો જાણીએ નાઈટ ક્રીમના ફાયદા 
 
રાત્રે સૂતા પહેલા ચેહરાની સફાઈ કરી એવી ક્રીમ લગાવો જેનાથી ત્વચા રિપેયર થઈ શકે. જેમકે તમે સમય સમય પર તમારી સ્કિનને માશ્ચરાઈજર અને લોશન આપો છો તે જ રીતે નાઈટ ક્રીમની જરૂર પણ હોય છે. આમ તો નાઈટ ક્રીમ રાત્રે સ્કિન પર સારી રીતે કામ કરે છે અને સ્કિનના નવા સેલ્સ બનાવવામાં મદદ કરે છે આટલું જ નહી સ્કિનને ગહરાઈથી માશ્ચરાઈજર અને બલ્ડ સર્કુલેશનને વધારવાનો કામ કરે છે. 
 
કેવી રીતે બનાવીએ નાઈટ ક્રીમ 
સામગ્રી 
4 મોટા ચમચી નારિયેળ તેલ 
4 મોટા ચમચી બદામ તેલ 
2 ચમચી ગ્લિસરીન 
4 ચમચી ગુલાબજળ 
2 મોટી ચમચી ઑલિબ ઑયલ 
 
બનાવાનો તરીકો 
નારિયેળ તેલમાં બદામ તેલ મિક્સ કરી ગર્મ કરી લો. તેમાં બે ચમચી ગ્લિસરીન અને 4 ચમચી ગુલાબજળ મિક્સ કરી ઉપયોગ કરો. તે સિવાય તમે સફરજનની મૂળ અને વચ્ચેનાભાગ કાઢી તેમાં બે ચમચી ઑલિવ ઑયલ મિક્સ કરી મિક્સરમાં વાટીલો. પછી તેમાં બે ચમચી ગુલાબજળ મિક્સ કરો અને કોઈ કંટેનરમાં સ્ટોર કરી લો. અઠવાડિયામાં એક વાર ઉપયોગ કરો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

આગળનો લેખ
Show comments