Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગૉસિપમાં કેવી-કેવી વાતો કરે છે યુવતીયો, જાણીને તમે પણ થઈ જશો હૈરાન

Webdunia
બુધવાર, 6 જૂન 2018 (15:42 IST)
મોટાભાગના પુરૂષોના મનમાં એ સવાલ આવતો રહે છે કે યુવતીઓ પાસે આટલી વાતો ક્યાથી આવે છે, કે જ્યારે પણ જુઓ હંમેશા વાતો જ કરતી રહે છે. આ ઉપરાંત ઓફિસમાં પણ મોટાભાગે સ્ત્રીઓ વચ્ચે ગોસિપ થતી જ રહે છે. આવામાં દરેક કોઈ એ વિચારતુ હોય છે કે છેવટે આ સ્ત્રીઓ આટલી તો વાતો શેના વિશે કરે છે. 
 
આજે અમે તમને બતાવી રહ્યા છે કે ફ્રી સમય થતા જ સ્ત્રીઓ પરસ્પર શુ વાતો કરે છે. 
 
મોટાભાગે છોકરીઓ વચ્ચે કેટલાક કૉમન ટોપિક્સ હોય છે જેના વિશે તેઓ હંમેશા વાતો કરે છે. 
 
એ જ કારણ છે કે તેમની વાતો લાંબી હોય છે કે પછી કહો કે ક્યારેય પુર્ણ થવાની નથી.  જાનો ગોસિપમાં તેઓ શુ વાતો કરે છે. 
 
ગોસિપ 1 -  મોટાભાગે કોઈ બીજી છોકરીઓ વિશે વાત જરૂર કરે છે. જો કોઈ સુંદર યુવતી દેખાય જાય તો સ્ત્રીઓ તેના વિશે વાત કરવા માંડે છે કે છેવટે આ કરે છે શુ કે આટલી સુંદર દેખાય રહી છે. 
 
ગોસિપ -2 
આ ઉપરાંત યુવતીઓ કોઈ બીજાની ડ્રેસ વિશે વાતો કરે છે. કોઈ છોકરી કે સ્ત્રીને જોઈને તે તેના ડ્રેસ વિશે ચર્ચા જરૂર કરે છે. 
 
ગોસિપ - 3 
 
છોકરીઓ બીજી છોકરીઓના ફિગર વિશે પણ ગોસિપ કરે છે. કોઈ જાડી હોય કે પાતળી, કોઈ સ્ત્રીનુ ફિગર કેવુ પણ કેમ ન હોય એકવાર છોકરીઓની ગોસિપનો ટોપિક જરૂર બની જાય છે. 
 
ગોસિપ-  4 
 
કમીયો કાઢવામાં છોકરીઓ ખૂબ હોશિયાર હોય છે. આવામાં જો વાત કરવામાં આવે ઓફિસની કે પછી ઘર ની, મહિલાઓની ગૉસિપ બીજા લોકોની કમીયો વિશે વાત કરવાનો ખજાનો હોય છે. 
 
 
ગોસિપ - 5 
 
આટલી વાતો ઉપરાંત મહિલાઓ બીજી મહિલાઓના પતિયોને પણ પોતાની ગોસિપનો ભાગ બનાવી લે છે.  કોણા હસબૈંડે શુ ભેટ આપી, કે પછી કોઈ સ્ત્રીના પતિનુ કેરેક્ટર કેવુ છે,  આ વિશે પણ સ્ત્રીઓ ગોસિપ કરતી રહે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

શનિવારે સાંજે કરશો આ ઉપાય તો જીવનના બધા સંકટ થશે દૂર

આગળનો લેખ
Show comments