Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોઈડાથી ઓફિસ સ્ટાફને લઈને ગાઝિયાબાદ જઈ રહેલી બસ ફ્લાઈઓવર પરથી પડી, એકનુ મોત, અનેક ઘાયલ

Webdunia
બુધવાર, 13 ઑક્ટોબર 2021 (22:22 IST)
ગાઝિયાબાદના ભાટિયા મોર વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ અનિયંત્રિત રીતે જતી અને ફ્લાયઓવર પરથી નીચે પડ્યાના સમાચાર છે. અકસ્માતમાં એક મુસાફરના મોતના સમાચાર છે. મળતી માહિતી મુજબ, ઓફિસ સ્ટાફ સાથે બસ નોયડાથી ચૌધરી મોડ તરફ જઈ રહી હતી.
 
બતાવવામાં આવી રહ્યુ છે કે દુર્ઘટનાનો શિકાર થયેલ બસમાં ખાનગી કંપનીના કેટલાક કર્મચારીઓ હાજર હતા જે અકસ્માતનો ભોગ બન્યા હતા. નોઈડાથી ગાઝિયાબાદ તરફ આવતા, બસ અચાનક ભાટિયા મોડ વિસ્તારમાં નીચે પડી ગઈ.

<

Ghaziabad | Many people feared injured after a bus falls from Bhatia Modh flyover; Police present at the spot, rescue operation underway pic.twitter.com/YKB6FRVsSD

— ANI UP (@ANINewsUP) October 13, 2021 >
 
આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. કેટલાક લોકો દટાયા હોવાની પણ સંભાવના છે. તે જ સમયે, અકસ્માતના સમાચાર મળ્યા પછી, પોલીસ સ્થળ પર બચાવ કામગીરીમાં વ્યસ્ત છે. તે જ સમયે, અકસ્માત પછી, સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત ATS એ કરી મોટી કાર્યવાહી, પાકિસ્તાન માટે જાસૂસી કરી રહેલ આરોપીને પકડ્યો, કોસ્ટ ગાર્ડની સૂચનાઓ મોકલી રહ્યો હતો પાકિસ્તાન

ગુજરાતના ખેડૂતોની આ માંગને સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી પુરી, લીધો આ મોટો નિર્ણય

ચાલતી એંબુલેંસમાં 16 વર્ષની છોકરીથી દુષ્કર્મ બેન અને જીજા પણ શામેલ મઉગંજ

5 ધોરણ નાપાસ... 30 દિવસમાં 5 હત્યા અને 3 બળાત્કાર; જાણો કેવી રીતે ગુજરાતનો 'સિરિયલ કિલર' પોલીસના હાથે ઝડપાયો?

બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિર પર પ્રતિબંધ મૂકવાની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી

આગળનો લેખ
Show comments