Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્લ્ડકપ 2015ની ટીમમાં પસંદ નહી થયેલા ખેલાડીઓ માટે તાળીઓ વગાડવી જોઈએ

Webdunia
શુક્રવાર, 5 ડિસેમ્બર 2014 (12:42 IST)
વર્લ્ડકપની 30 સંભાવિતોની લિસ્ટમાં યુવરાજ સિંહ. ગૌતમ ગંભીર. વીરેન્દ્ર સહેવાગ. હરભજન સિંહ અને ઝહીર ખાન જેવા દિગ્ગજ ખેલાડીના નામ ન હોવાથી જાણીતા કમેંટેટર હર્ષ ભોગલેએ ટ્વીટ કર્યુ છે. 
 
તેમનુ કહેવુ છે કે ક્રિકેટ ફેંસે આ પાંચ ખેલાડીઓ માટે તાળી વગાડવી જોઈએ.  ભોગલે એ કહ્યુ. 'આવામાં જ્યારે કે યુવરાજ સિંહ. ગૌતમ ગંભીર. વીરેન્દ્ર સહેવાગ. હરભજન સિંહ અને ઝહીર ખાનની પસંદગી વર્લ્ડકપના શક્યત ટીમમાં નથી થઈ. ક્રિકેટ પ્રેમીઓઈ એવુ માની લેવુ જોઈએ કે હવે આ દેશ માટે બીજીવાર ક્યારેય નહી રમે અને આવી પરિસ્થિતિમાં આ ખેલાડીઓના વખાણ થવા જોઈએ. 
 
યુવરાજ અને ગંભીરે વીતેલા વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. યુવરાજ જ્યા પ્લેયર ઓફ ધ ટુર્નામેંટ રહ્યા હતા. બીજી બાજુ ગંભીરે શ્રીલંકા વિરુદ્ધ ફાઈનલમાં શાનદાર હાફ સેંચુરી મારી હતી. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Surat- સુરતમાં ત્રણ છોકરીનાં રહસ્યમય મૃત્યુ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં- કેજરીવાલે કહ્યું

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? RSSએ ભાજપને પોતાનો નિર્ણય જાહેર કર્યો!

છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 5 યુવકોના મોત

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

Show comments