Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે વર્લ્ડકપ 2015 માટેના 30 ભારતીય ક્રિકેટરો.. 5 સિનિયર ખેલાડી બહાર

Webdunia
ગુરુવાર, 4 ડિસેમ્બર 2014 (15:53 IST)
વર્લ્ડ કપ 2015 માટે ટીમ ઈંડિયાના શક્યત 30 ખેલાડીઓનુ એલાન વર્લ્ડકપ 2015ની પસંદગી સમિતિની બેઠક કરી દેવામાં આવી છે. 
 
સૂત્રોના મુજબ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ. હરભજન સિંહ. ઝહીર ખાન. યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીરને આ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.  પસંદગીકારોની આ લિસ્ટમાં યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધોની. સુરેશ રૈના. વિરાટ કોહલી અને રોહિત શર્માના હાથમાં ઈંડિયન બેટિંગની કમાન રહેશે.  
 
સિલેક્શન કમિટીએ આ સભ્યોના નામ પર મોહર લગાવી છે. 
 
(MS Dhoni)એમ.એસ. ધોની, ( Shikhar Dhawan)શિખર ધવન, ( Rohit Sharma)રોહિત શર્મા, ( Ajinkya Rahane)આંજિક્ય રહાણે, ( Robin Uthappa)રોબિન ઉત્થપા, (Virat Kohli)વિરાટ કોહલી, (Suresh Raina)સુરેશ રૈના, ( Ambati Rayudu)અંબાતી રાયડુ, ( Kedar Jadhav)કેદાર જાધવ, (  Manoj Tiwary)મનોજ તિવારી, ( Manish Pandey) મનીષ પાંડે, ( Wriddhiman Saha)રિદ્ધિમાન સહા, ( Sanju Samson)સંજુ સેમસન, ( R Ashwin)આર. અશ્વિન, ( Parvez Rasool)પરવેઝ રસૂલ. ( Karn Sharma)કર્ણ શર્મા,  ( Amit Mishra)અમિત મિશ્રા,  ( Ravindra Jadeja)રવિન્દ્ર જડેજા, (Axar Patel)અક્ષર પટેલ, (Ishant Sharma)ઈશાંત શર્મા, ( Bhuvneshwar Kumar) ભુવનેશ્વર કુમાર, ( Mohd Shami)મોહમ્મદ સામી, (Umesh Yadav)ઉમેશ યાદવ,( V Aaron)વી. આરોન, (Dhawal Kulkarni)ધવલ કુલકર્ણી, (Stuart Binny) સ્ટુઅર્ટ બિન્ની, (Mohit Sharma)મોહિત શર્મા, (Ashoke Dinda)અશોક ડિંડા,(Kuldeep Yadav)કુલદીપ યાદવ અને ( Murali Vijay)મુરલી વિજય 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Rishabh Pant -ઋષભ પંત બન્યા IPL ના નવા કિંગ, દસ વર્ષમાં પગાર રૂ. 1.90 કરોડથી વધીને રૂ. 27 કરોડ થયો

Gujarat Weather: ઠંડા પવનોએ ગુજરાતમાં શિયાળો વધાર્યો; વડોદરામાં 14.1 અને અમરેલીમાં 14.3 ડિગ્રી તાપમાન છે.

Fake Australian Dollar Factory in Gujarat : ઓસ્ટ્રેલિયામાં 20 વર્ષ રહ્યા પછી પરત ફરેલા વ્યક્તિએ રચ્યો પુરો ખેલ, જાણો આ ગોરખધંધાની સમગ્ર સ્ટોરી

Maharashtra CM- મહારાષ્ટ્રના સીએમ પર સસ્પેન્સ યથાવત, દિલ્હીમાં થઈ નથી વાતચીત,આજે ફરી મુંબઈમાં યોજાશે બેઠક

સાયકો તેના સ્કૂટી પર સુંદર છોકરીઓને જોતાની સાથે જ તેનો પીછો કરતો હતો, જ્યારે સ્કૂટીની ડિક્કી ખુલતી હતી...

Show comments