Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કઈ સમસ્યા માટે કયું મંત્રના જાપ કરવું

કઈ સમસ્યા માટે કયું મંત્રના જાપ કરવું
, શનિવાર, 28 માર્ચ 2015 (17:49 IST)
આવો જાણે , કઈ સમસ્યા માટે કયાં મંત્રના જાપ કરવું ફલદાયક છે. ધ્યાન રાખો કે મંત્ર આસ્થાથી સંકળાયેલા છે જો તમારા મન આ મંત્રોને સ્વીકાર કરે છે  તો જ એના જાપ કરો. મંત્ર જાપ કરતા સમયે શાંત ચિત્ત રહેવાના પ્રયાસ કરો. આંખ બંદ રાખી અને ધ્યાન બન્ને આંખોના મધ્ય કેન્દ્રિત કરો. વાતાવરણમા6 અગરબતીની , ધૂપ કે સુગંધિત પદાર્થના પ્રયોગ કરી સુગંધિત રાખો. બન્ને કાનના પાછળ ઈત્ર કે પરફ્યુમ  લગાડી લો. ઈશ્વર અને પોતાના પર વિશવાસ જરૂરી છે.
 
મંત્ર શબ્દનો નિર્માણ મનથી જ થયું છે. મનના દ્વ્રારા અને મન માટે .મન દ્વારા એટલે મનન કરીને મન માટે. એટલે મનનેન ત્રાયતે ઈતિ મંત્ર. જે મનન કરવા પર ત્રાણ એટલે લક્ષ્ય પૂર્તિ કરી દે. તેને મંત્ર કહે છે. મંત્ર અક્ષરો અને શબ્દોના સમૂહથી બનતી તે ધ્વનિ છે અમારા લૌકિક અને પારલૌકિક હિતને દિદ્ધ કરવા માટે પ્રયુકત થાય છે. આ સૃષ્ટિ પ્રકાશ અને શબ્દ દ્વારા નિર્મિત અને સંચાલિત ગણાય છે. આ બન્નેમાંથી કોઈ પણ ઉર્જા એક-બીજાને વગર સક્રિય નહી થઈ શકે અને શબ્દ મંત્રના જ સ્વરૂપ છે. તમે કોઈ કાર્ય યા તો પોતે ક અરો કે નિર્દેશ આપો છો. યા તો લિખિત સ્વરૂપમાં આપો છો કે મૌખિક રૂપમાં આપો છો. મૌખિક રૂપમાં આપેલા નિર્દેશને અમે મંત્ર પણ કહી શકે છે. દરેક શબ્દ અને અપશબ્દ એક મંત્ર જ છે. આથી અપશબ્દો અને નકારાત્મક શબ્દો કે વચનોના પ્રયોગ કરવાથી અમે બચવું જોઈએ. કોઈ પણ મંત્રના જાપથી પૂર્વ સંબંધિત દેવતા અને ગણપતિના ધ્યાન સાથે ગુરૂના ધ્યાન સ્મરણ અને પૂજન જરૂરી છે. જો કોઈ ગુરૂ ન હોય તો જે ગ્રંથ થી તમે મંત્ર મળ્યા છે તે ગ્રંથના લેખકને કે શિવને મનમાં જ પ્રણામ કરો. 

 
ક્યારે, કયાં મંત્રના જાપ કરવા ? 
 
ક્યારે-ક્યારે આવું થાય છે કે તમારી ભોલ ન થતાં પણ તમને જવાબદાર ગણાવો છો  અને વગર કારણે લાંછનથી તમારા મન પરેશાન થઈ જાય છે. એવામાં આ મંત્રના જાપ કરો આ સમાસ્યાથી મુક્તિ આપી શકે છે. 
 
ૐ હ્રીં ઘૃણી: સૂર્યાય આદિત્ય શ્રીં !! ૐ  હ્રાઁ જૂઁ સ: ક્લીં ક્લીં ક્લીં !! 
 
કોઈ ગ્રહના ફેરા , ભય અને શંકથી ઘેરાવી રહ્યા છે . એવામાં જ્યારે કોઈ આપણું ઘરેથી નિકળે છે તો અનિષ્ટની આશંકા મનમાં સતાય છે. તે સમયે ભગવાનના સ્મરણ કરતાં આ મંત્રના જાપ કરો 
 
ૐ  જૂઁ સ: પાલય પાલય જૂઁ સ:ૐ  ૐ ૐ !! 
 
જો તમે કોઈ મુશ્કેલમાં પડી ગયા છો અને તમને ન ઈચ્છતા પણ મૌતનો ભય સતાવે તો આ મંત્રના જાપ કરવા શરૂ કરી દો. 
 
ૐ  હ્રાઁ જૂઁ સ: ૐ ત્ર્યબંક યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમઉર્વારૂકમિવ બન્ધનાન મૃત્યોમુર્ક્ષીય મામૃતાત !! 
 
જો તમે કરિયરમાં આગળ વધતા ઈચ્છો છો તો આ મંત્ર ફળદાયી હોઈ શકે છે.
 
 ૐ ભૂર્ભવ: સ્વ તત્સવિતુર વરેણ્યં !! ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત ક્લીં  ક્લીં ક્લીં ક્લીં !! 
 
જ્યારે કોઈ પણ કારણથી મન ઉદાસ હોય અને તમારા મન તમારા કંટ્રોલ નહી આવી રહ્યા હોય તો આ મંત્ર તમને શાંતિ પ્રદાન કરશે. 
 
ૐ દ્યૌ શાંતિરંતરિક્ષં શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરોષધય: વનસ્પતય શાંતિવિશ્વેદેવા : શાંતિબ્રહ્મ શાંતિ શાંતિરેવ શાંતિ સા મા શાંતોરેધિ !! ૐ શાંતિ શાંતિ શાંતિ: !! 
 
કૉઈ મોટી ડીલ બનતા બનતા બગડવા લાગે  કે કોઈ નુકશાનના ભય હોય તો આ મંત્રના જાપ કરો 
 
દેહિ સૌભાગ્યમારોગ્યં દેહિ દેવિ પરં સુખમ ! રૂપં દેહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો જહિ !! 
 
પરીક્ષા તો સારી થઈ પણ એમાં સફ્ળતા માટે આ જાપ કરો
 
એં હ્રીં એં !! વિદ્યાવંતં યશસ્વંતં લક્ષ્મીવંચ્ઝચ માં કુરૂ !!  રૂપં દ એહિ જયં દેહિ યશો દેહિ દ્વિષો જહિ એં એં એં !!  
 

Share this Story:

Follow Webdunia gujarati