rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં જળબંબાકાર, 12 કલાકથી વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી

amadavad rain
, રવિવાર, 7 સપ્ટેમ્બર 2025 (11:54 IST)
અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા 12 કલાકથી સતત વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવારે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાકમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.
 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાબરકાંઠાની સાબરમતી નદીમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્કયૂ: