રાજ્યમાં વિવિધ સેન્ટરો પર ગઈકાલે નોંધાયેલું લઘુતમ તાપમાન
સેન્ટર | લઘુતમ તાપમાન |
અમદાવાદ | 13 ડિગ્રી |
વડોદરા | 13.2 ડિગ્રી |
ભાવનગર | 13.8 ડિગ્રી |
ભુજ | 11.4 ડિગ્રી |
ડીસા | 10.5 ડિગ્રી |
દીવ | 13.7 ડિગ્રી |
દ્વારકા | 15.2 ડિગ્રી |
કંડલા | 13.5 ડિગ્રી |
નલિયા | 7.8 ડિગ્રી |
ઓખા | 20.2 ડિગ્રી |
પોરબંદર | 11.5 ડિગ્રી |
રાજકોટ | 9.1 ડિગ્રી |
સુરત | 15.2 ડિગ્રી |
વેરાવળ | 17.8 ડિગ્રી |