દક્ષિણ કોરિયાના અજેય તીરંદાજોએ બીજિંગ ઓલિમ્પિકમાં મહિલાની ટીમ સેમીફાઈનલમાં ઈટલીની સામે 24 તીરોની સ્પર્ધામાં 231 અંક બનાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
બે વખતની ઓલિમ્પિક ચૈમ્પિયન રહી ચૂકેલી પાર્ક સુંગ હ્યૂન અને તેની સાથી યુન હૉક હી અને ઝૂ હ્યૂન ઝુંગે તેનો પાછલો રેકોર્ડ તોડ્યો હતો.
ગઈ વખતનો વિશ્વ રેકોર્ડ પણ કોરિયાની જ યુન મી ઝિન અને લી તુક યંગના નામે હતો. તેમણે 2006માં શાંઘાઈ ખાતે રમાયેલ વિશ્વ કપમાં 228 અંક બનાવ્યા સ હતાં.