Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવતા અઠવાડિયે સાવચેત રહો! હવામાન વિભાગે મોટી ચેતવણી આપી છે

weather career
, રવિવાર, 9 માર્ચ 2025 (09:49 IST)
Weather news-  દિલ્હી-NCRનું હવામાન ફરી એકવાર યુ-ટર્ન લેવા જઈ રહ્યું છે. માર્ચનું પહેલું અઠવાડિયું વીતી ગયું. રવિવારથી શરૂ થઈ રહેલા નવા સપ્તાહની વાત કરીએ તો, હવામાન વિભાગ (IMD)એ સપ્તાહના અંતે દેશભરમાં હવામાનની સ્થિતિ જણાવી છે.
 
IMD અનુસાર, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દસ્તક દેવાનું છે. જેના કારણે 9-15 માર્ચ વચ્ચે ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ છે.
 
ગુજરાતના કચ્છ વિસ્તારમાં આજથી હીટ વેવ શરૂ થશે અને પછી 9-12 માર્ચની વચ્ચે તે ગુજરાત અને કોંકણના અન્ય ભાગોમાં ફેલાશે. આ રીતે, નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 9 માર્ચથી તેની અસર બતાવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાહુલ ગાંધીએ ગુજરાતમાં કહ્યું કે જ્યાં સુધી અમે અમારી જવાબદારીઓ નિભાવીશું નહીં ત્યાં સુધી લોકો અમને જીતાડશે નહીં.