Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 કરોડ ટર્નઓવર અને 15 લાખનો આઈટીઆર પકડાયું 194 કરોડ પીયૂષ જેનની કાળી કમાણી

Webdunia
મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (08:51 IST)
પરફ્યુમ બિઝનેસમેન પીયૂષ જૈન, જેમના ઘરમાં 194 કરોફ રૂપિયા રોકડ રાખનારા ઈત્ર વેપારી પીયૂષ જૈન માત્ર 15 લાખ રૂપિયાનો ઈનકમ ટેક્સ ભરતો હતો. પત્નીનો આઈટીઆર પણ માત્ર 8 લાખ રૂપિયા હતો. તેમની ફર્મ ઓડોમોલ ઈંડસ્ટ્રીજનો ટર્નઓવર પણ માત્ર 7 કરોડ મળ્યું. પીયૂષ ન માત્ર સાદગીનો દેખવો કરતો હતો. પણ આયકર વિભાગની નજરમાં બચવા માટે એક સરકારી બેંક ઑફીસરની સમાન આવક જોવાતો હતો. તેમના આનંદપુરી સ્થિત આવાસથી મળેલ નોટના બંડલમાં 500 અને 2000ના સિવાય 100ના નોટ પણ મોટી સંખ્યામાં છે. સૌ ની નવી કરંસીની ગાડીઓ  એક હજારથી પણ વધારે છે. કન્નૌજમાં તેના પૈતૃક આવાસમાંથી 17 કરોડ રૂપિયાની મોટી સંખ્યામાં 10 નંગ રોકડ પણ મળી આવી છે.
 
પિતા વિદેશ રહેતા હતા છ વર્ષ પહેલા પરત આવ્યા. 
પીયૂષના પિતા મહેષ ચંદ જૈન લાંબા સમયથી વિદેશમાં રહી રહ્યા હતા. વર્ષ 2015માં તે ભારત પરત આવ્યા અને કન્નૌજ સ્થિત આવાસમાં રહ્યા હતા. તેનો ઈનકમ ટેક્સ રિટર્ન પણ આશરે 14 લાખ રૂપિયાનો હતો. કન્નૌજનો ઘર પિતાના નામે છે . જ્યારે કાનપુરનું ઘર કલ્પના જૈનના નામે છે. ઈન્વેસ્ટિગેશન વિંગ પાસે કન્નૌજના વેરહાઉસમાંથી 45 પ્રકારનો કાચો માલ છે. કોઈપણ સામાન સાથે ન તો બિલ છે કે ન તો કોઈ દસ્તાવેજ. આ જ કારણ હતું કે ટીમે વિગતો તૈયાર કરવામાં લાંબો સમય લીધો હતો.

પીયૂષ જૈનના ઘર ખજાનાની શોધમાં સૂઈ નહી રહ્યા ઑફીસર, 60 કલાક આંખ ઝપકવી પણ મુશ્કેલ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Surat- સુરતમાં ત્રણ છોકરીનાં રહસ્યમય મૃત્યુ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં કોઈ ગઠબંધન નહીં- કેજરીવાલે કહ્યું

મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? RSSએ ભાજપને પોતાનો નિર્ણય જાહેર કર્યો!

છત્તીસગઢમાં ભયાનક અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ, 5 યુવકોના મોત

ભક્તોની બસમાં લાગી આગ, 61 લોકો ડેરા રાધા સ્વામીમાં સત્સંગ સાંભળવા જઈ રહ્યા હતા.

આગળનો લેખ
Show comments