Webdunia - Bharat's app for daily news and videos

Install App

જપુજી સાહેબ

કલ્યાણી દેશમુખ
રવિવાર, 3 જૂન 2007 (10:20 IST)
ગુરુનાનકે જપુજી સાહેબમાં લગભગ 674 પદની રચના 16 રાગોમાં કરી છે. તેમની વાણીની સૌથી મહત્વની રચના 'જપુજી સાહેબ' છે. બધા ગુરુઓની વાણી જપુજીનીજ વ્યાખ્યા છે. કહેવાય છે કે બધા ઉપનિષદો અને ગીતાના અઘ્યયન થી જે ફળ મળે છે તે જ 'જપુજી સાહેબના' અધ્યયન થી મળે છે.

જપુ નો અર્થ થાય છે કે હંમેશા સ્મરણ કરવું. ભગવાનનું નામ વારેઘડીએ લેવાથી મનના તમામ વિકારો દૂર થાય છે. મન પવિત્ર થાય છે અને પ્રભુની ભક્તિમાં ઘ્યાન લાગે છે. જપુજી નો શરુઆતનો શબ્દ એક ઓમ બીજ મંત્ર છે. જેવી રીતે ગીતામાં બીજ મંત્ર ઓમ છે

' જપુજી' માં આત્મવિકાસના પાંચ સોપાન છે - ઘર્મ ખંડ, જ્ઞાન ખંડ, શ્રમ ખંડ, કર્મ ખંડ તથા સત્ય ખંડ. જીજ્ઞાસુ પ્રભુના નામનુ સ્મરણ કરીને મન આત્માને પવિત્ર કરે છે અને આ પાંચ ખંડોનું ચિંતન કરીને સત્યનું અર્થાત બ્રહ્મનું દર્શન કરે છે. આ વાણીમાં શ્રવણ અને મનન કરવા પર વિશેષ ભાર આપ્યો છે.

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Surya mantra સૂર્યના આ મંત્રના જપથી વધશે માન સન્માન

જો કોઈ તમારું અપમાન કરે, તો તમારે કેવી પ્રતિક્રિયા આપવી જોઈએ?

Sanatan Dharm - શું તમે પણ ગણીને રોટલી બનાવો છો ? કારણ જાણશો તો આવું ફરી ક્યારેય નહિ કરો

Margashirsha Amavasya 2024:માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ ન કરશો આ 7 ભૂલ, પિતૃ દેવતાઓની સાથે તમારું નસીબ પણ રિસાઈ જશે

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Show comments