Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#વૈશાખ પૂર્ણિમા પર રાશિમુજબ કરો આ ઉપાય, તરત લગ્ન થશે....

#વૈશાખ પૂર્ણિમા પર રાશિમુજબ કરો આ ઉપાય, તરત લગ્ન થશે....
, મંગળવાર, 9 મે 2017 (17:50 IST)
જે જાતકોના પ્રયાસ કર્યા પછી પણ લગ્ન નહી થઈ રહ્યું છે, તે જાતક તેમની રાશિમુજબ વૈશાખ પૂર્ણિમાના દિવસે નિમ્ન ઉપાય કરવું. 
મેષ- મેષ રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ પૂર્ણિમા પર સવારે નર્મદા સ્નાન કરી અને રૂદ્ર ભગવાનનો પૂજન અને અભિષેક કરવું. જો પોતે ન કરી શકો તો પંડિતથી કરાવો અને પોતે શિવાષ્ટક પાઠ કરવું. 
 
વૃષભ - વૃષભ રાશિ વાળા અપરિણીત જાતક વૈશાખ પૂર્ણિમા પર સવારે કાવેરીના જળથી સ્નાન કરો અને વિષ્ણુજીના સહસ્ત્રનામનો પાઠ કરવું. 
 
મિથુન - મિથુન રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ  પૂર્ણિમાની સવારે કોઈ બ્રાહ્માણ જોડાને ભોજન કરાવો. અને તેનું પૂજન કરી આશીર્વાદ લેવું. પછી સાંજે ગંગાની સ્તુતિ કરવી. 
 
કર્ક- કર્ક રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ  પૂર્ણિમાની સવારે ક્ષિપ્રા સ્નાન કરો અને માતા દુર્ગાના બત્રીસ નામનો પાઠ કરવું. આ ન કરી શકો તો માત્ર દેવીના દર્શન કરબું. 
 
 
સિંહ - સિંહ રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ  પૂર્ણિમાની સવારે તેમના સ્નાનના જળમાં દેવદાર નાખી સ્નાન કરો અને ગૌરીનો પૂજન કરો. 
 
કન્યા- કન્યા રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ  પૂર્ણિમાની સવારે કોઈ પણ તીર્થના જળ મિક્સ કરી કોઈ ભિખારી મહિલાને ભરપેટ ભોજન તમારા હાથથી પરોસીને ખવડાવો. 
 
તુલા - તુલા રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ  પૂર્ણિમાની સવારે કોઈ કન્યાનો પૂજન કરો અને તેને વસ્ત્ર દાન આપો. કન્યા પૂજનના સમયે ભગવતી ગૌરીનો સ્મરણ કરો. 
 
 
વૃશ્ચિક- વૃશ્ચિક રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ પૂર્ણિમાની સવારે સ્નાનના જળમાં શરફોક નાખી સ્ના કરો. અને ગણેશજીના દર્શન કરી ગણેશ ચાલીસાનો પાઠ કરો. 
 
ધનુ- ધનુ  રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ  પૂર્ણિમાની સવારે ગણેશ-ગૌરી (પૈસા અને સોપારીની બનાવીને) પૂજન કરો ગણપતિ અથર્વશીષ અને શ્રી સૂક્તમના દ્વારા પંડિતથી અભિષેક કરાવો. 
 
મકર - મકર રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ  પૂર્ણિમાની સવારેના જળમાં નાગરમોથા અને ગંગાજળ મિક્સ કરો. પૂજનમાં શિવાષ્ટ્કનો પાઠ કરો. 
 
કુંભ- કુંભ   રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ  પૂર્ણિમાની સવારે વિષ્ણુજીનો પૂજન કરો અને લક્ષ્મી સ્ત્રોતનું પાઠ કરો. 
 
મીન - મીન રાશિવાળા અપરિણીત જાતક વૈશાખ  પૂર્ણિમાની સવા સ્નાન જળમાં  ગંગાજળ મિક્સ કરી અને ગુરૂ અને કન્યાનો પૂજન કરો. સાથે જ તેને ભોજન પણ કરાવો. 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ખૂબ જ પાવરફુલ છે હનુમાનજીનો 'શાબર મંત્ર'