જો તમારી કુંડળીમાં કોઈ પ્રકારના કોઈ દોષ છે અને તમે દોષોની શાંતિ કરવા ઈચ્છો છો તો તેના માટે જ્યોતિષમાં ઘણા ઉપાય જણાવ્યા છે. જેના શુભ ફળ મેળવી શકાય છે. જાણો અઠવાડિયાના સાત દિવસોના નાના-નાના ઉપાય
1. રવિવાર :- રવિવારને ભગવાન સૂર્યના દિવસ ગણ્યા છે અને આ દિવસે ભગવાન સૂર્યની ઉપાસનાના ખાસ મહ્ત્વ છે. ભગવાન સૂર્ય શુભ ફળ મેળવા માટે રવિવારે ગોળ અને કોખાને નદીમાં પ્રવાહિત કરો.
2. સોમવાર ભગવાન ચન્દ્રમાના દિવસ હોય છે. જો તમે ચન્દ્રમાથી શુભ ફળ મેળવા છે તો આ દિવસે ભોજનમાં ખીરના સેવન કરો જો તમારી કુંડળીમાં ચંદ્ર નીચ ના હોય તો સફેદ કપડા પહેરવા જોઈએ અને શ્વેત ચંદનના તિલક લગાવા જોઈએ.
3. મંગળવારે- ભગવાન મંગળની ખાસ પૂજાના દિવસ છે. આ દિવસે મસૂરની દાળના દાન કરો. કો લોકો મંગળી હોય , તે લાલ વસ્તુઓના દાન ખાસ રૂપથી કરો. દરેક મંગળવારે તિલની રેવડી નદીમાં પ્રવાહિત કરો. મીઠા પરાંઠા બનાવીને બાળકોને ખવડાવો. હનુમાનજીની પૂજા કરો.
4. બુધવાર - બુધવાર બુદ્ધિના દેવતા ભગવાન બુધના દિવસ છે. જે લોકોને કુંડળીમાં બુધ અશુભ ફળ આપી રહ્યા છે એ આ દિવસે આખા મગ ન ખાવું અને એના દાન કરો. મંગળવારની રાતે લીલા મગ પલાળીને રાખો અને બુધવારની સવારે આ મગ ગાયને ખવડાવો.
5. ગુરૂવાર- ગુરૂવાર દેવ ગુરૂ બૃહસ્પતિનાદ ઇવસ છે. જે લોકોની કુંડળીમાં ગ્રહ સારી સ્થિતિમાં નહી , તે લોકો આ દિવસે કોઈ બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્ર દાનમાં આપો. કઢી- ભાત પોતે પણ ખાવો અને ગરીબ બાળકોને પણ ખવડાવો. પીળા રૂમાલ સાથે રાખો.
6. શુક્રવારે- શુક્ર્વાર અસુરોના ગુરૂ શુક્ર્ના દિવસ ગણાય છે. આ દિવસ શુક્ર ગ્રહ માટે ખાસ ઉપાસના કરવી જોઈએ. આ દિવસે દહી અને લાલ જુવાતના દાન કરવા જોઈએ. સફેદ રેશમી વસ્ત્રોના દાન કરો.
7. શનિવાર- શનિવારે શનિની પૂજા ખાસ રૂપથી કરાય છે. દરેક શનિવારે એક નારિયલ નદીમાં પ્રવાહિત કરો. હનુમાન ચાલીસાના પાઠ કરો. શનિદેવના દર્શન કરો અને તેલ ચઢાવો.